By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત: કોરોનાની વિદાય સાથે રાબેતા મુજબની કામગીરી શરૂ, મહાનગર પાલિકાના ગાર્ડનમાં સમયમાં થયેલો કાપ ઉઠાવી લેવાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત: કોરોનાની વિદાય સાથે રાબેતા મુજબની કામગીરી શરૂ, મહાનગર પાલિકાના ગાર્ડનમાં સમયમાં થયેલો કાપ ઉઠાવી લેવાયો
GeneralSurat

સુરત: કોરોનાની વિદાય સાથે રાબેતા મુજબની કામગીરી શરૂ, મહાનગર પાલિકાના ગાર્ડનમાં સમયમાં થયેલો કાપ ઉઠાવી લેવાયો

HM News
Last updated: 24/03/2022 10:46 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત, તા.23 માર્ચ 2022,બુધવાર : સુરત મ્યુનિ.માં કોરોનાની એન્ટ્રી બાદ અનેક પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા તેમાંથી ગાર્ડનના સમયમાં મૂકવામાં આવેલો પ્રતિબંધ બે વર્ષ બાદ હાલમાં દૂર થઈ રહ્યો છે. કોરોના કાળમાં પાલિકાના ગાર્ડન સંપુર્ણ બંધ હતા ત્યાર બાદ કેસ ઘટતાં ઓછા સમય સાથે ગાર્ડન શરૂ કરવામાં આવ્યા હતા.હવે સુરતમાં કોરોના લગભગ વિદાય લઈ રહ્યા છે તેના કારણે પાલિકાના ગાર્ડનમાં પહેલા જેવો પુરો સમય કરી દેવામાં આવતા લોકોને રાહત થઈ છે.

આજથી બે વર્ષ પહેલાં કોરોના કારણે સુરતમાં લોકડાઉન લાગે તે પહેલાં જ પાલિકાના ગાર્ડનમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામા આવ્યો હતો.સુરત મ્યુનિ.ના ગાર્ડન લોકોના હેલ્થ અને મનોરંજન માટે ઘણાં જ ઉપયોગમાં આવતા હોય લોકોને આ પ્રતિબંધ આકરો લાગ્યો હતો.જોકે,કોરોનાના કેસમાં ઘટાડો થતાં પાલિકાએ ગાર્ડન શરૂ કર્યા પરંતુ ગાર્ડનમાં પ્રવેશ માટે આકરા નિયમો સાથે સમયમાં પણ ઘટાડો કર્યો હતો.

કોરોનાના કેસમાં ઘટાડો થયાં બાદ પાલિકાના ગાર્ડનમાં પ્રવેશ માટે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. જ્યારે સાંજે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો સમય કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન લોકો વધુ ભેગા ન થાય તે માટે પણ તાકીદ કરવામાં આવી હતી.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોનાના કેસ ઝીરો થઈ રહ્યાં છે અથવા એક કે બે કેસ આવી રહ્યાં છે.આ જોતાં સુરતમાં લગભગ કોરોનાએ વિદાય લઈ લીધી હોય તેવું લાગી રહ્યું છે તેના કારણે આજથી ફરીથી સુરતના ગાર્ડનનો સમય સવારે છ વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો અને બપોરે ત્રણ વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.પાલિકાએ કોરોનાની બિન સત્તાવાર વિદાય સાથે ગાર્ડનના સમયમા વધારો કરતાં ગાર્ડન લોકોના મનોરંજન સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી બની રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત: જેમ એન્ડ જવેલરીની એપ્રિલથી ફેબ્રુઆરીમાં નિકાસ વાર્ષિક ધોરણે 6૩ ટકા વધીને $ 35.48 બિલિયન થઈ
Next Article એનડીએ આગામી જૂનથી મહિલા કેડેટના પ્રથમ બેચને લશ્કરી તાલીમ આપશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up