By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત ક્રાઇમ:કહેવાતો મામો બોયફ્રેન્ડ નીકળ્યો,ઝઘડો થતાં ઝેર પીધાની આશંકા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ક્રાઇમ:કહેવાતો મામો બોયફ્રેન્ડ નીકળ્યો,ઝઘડો થતાં ઝેર પીધાની આશંકા
GeneralSurat

સુરત ક્રાઇમ:કહેવાતો મામો બોયફ્રેન્ડ નીકળ્યો,ઝઘડો થતાં ઝેર પીધાની આશંકા

HM News
Last updated: 07/01/2021 5:40 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત:પીપલોદની ઓયો હોટેલમાં યુવતીના મોતનો મામલો પોલીસને રૂમમાંથી દારૂની બોટલ પણ મળી હતી,અઢી વર્ષથી પંકજ સાથે પ્રેમસંબંધ હતો

પીપલોદની ઓયો હોટેલમાં નવા વર્ષની ઉજવણી કરવા બોયફ્રેન્ડ સાથે ગયેલી કતારગામની 22 વર્ષની યુવતીના મોતમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.યુવતીએ ઝેર પીધું હોવાની વાત હોટેલમાં સાથે રોકાયેલી 3 બહેનપણીઓએ પોલીસ નિવેદનમાં કરી છે.ઓયો હોટેલમાં શુક્રવારે રાત્રે 9 કલાકે પહેલા મૃતક સહિત 3 યુવતીઓ આવી હતી.પછી 10 વાગ્યે 4 યુવકો અને એક યુવતી આવી હતી.કહેવાતો મામો પંકજ યુવતીનો બોયફ્રેન્ડ નીકળ્યો છે.પંકજ સાથે સેલવાસમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો.આ ઝઘડો પાછો શુક્રવારે રાત્રે પણ થયો હતો.યુવતી ટોઇલેટમાંથી બહાર આવી ત્યારે બહેનપણીઓને ઝેર પીધાનું કહ્યું હતું.આથી બહેનપણીઓએ બીજા રૂમમાં લઈ જઈ વોમિટ કરાવી હતી. બહેનપણીઓએ તેને સમજાવી હતી કે આવું ન કરાય, ત્યારે યુવતીએ કહ્યું કે,હું તો મજાક કરૂ છું.મે કશું પીધું નથી. રાત્રે પણ પાછી વોમિટ કરી હતી.પાર્ટી પુરી થતા 12.30 વાગ્યે ત્રણેય યુવકો યુવતીઓ સાથે પોત-પોતાના રૂમમાં ગયા હતા.સવારે યુવતી ન ઉઠતા પંકજે ત્રણેયનો રૂમનો દરવાજો ખખડાવી મૃતકના પરિવારને જાણ કરી હતી

પોલીસને રૂમમાંથી ખાલી દારૂની બોટલ પણ મળી હતી. અઢી વર્ષથી યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની વાત પણ પંકજે પોલીસ સમક્ષ કબૂલી હતી. યુવતીએ ખરેખર ઝેર પીધું છે કે કેમ તે જાણવા ઉમરા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના સુરત LIVE:પોઝિટિવની સંખ્યા વધીને 50,209 પર પહોંચી,મૃત્યુઆંક 1130,ડિસ્ચાર્જની સંખ્યા 48,051 થઈ
Next Article ઠગાઈ:સુરતના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના વેપારી સાથે 27.99 લાખની છેતરપિંડી, અમદાવાદના પિતા-પુત્રએ માલ ખરીદ્યા પછી ધમકી આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up