By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત ક્રાઇમ બ્રાન્ચ ન હોત તો સલમાન ખાન ઠાર મરાયો હોત, ષડયંત્રનો પર્દાફાશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ક્રાઇમ બ્રાન્ચ ન હોત તો સલમાન ખાન ઠાર મરાયો હોત, ષડયંત્રનો પર્દાફાશ
GeneralSurat

સુરત ક્રાઇમ બ્રાન્ચ ન હોત તો સલમાન ખાન ઠાર મરાયો હોત, ષડયંત્રનો પર્દાફાશ

HM News
Last updated: 28/02/2023 2:54 PM
HM News
2 years ago
Share
SHARE

સુરત, 28 ફેબ્રુઆરી 2023 મંગળવાર : ખ્યાતનામ સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાથી ચર્ચામાં આવેલી કુખ્યાત લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાત ખુંખાર સાગરીતો સુરતમાંથી ઝડપાયા છે. આરોપીઓ સુરતના પિપલોદ વિસ્તારના શાસ્વતનગરમાં રસોઇયા-ડ્રાઇવર સાથે ઓળખ છુપાવીને રહેતા હતા.રાજસ્થાનમાં ગેંગવોરના કારણે પોતાની જાત બચાવવા માટે તમામ આરોપીઓ સુરતમાં રહેતા હતા.આ સાથે જ પોલીસ કે દુશ્મન ન પહોંચે તે માટે ખાસ વોચ પણ રાખતા હતા.

સલમાન ખાનને મારી નાખવાનું હતુ ષડયંત્ર

પંજાબ પોલીસ દ્વારા પુછપરછમાં બિશ્નોઇએ જણાવ્યું કે, સલમાન ખાનને મારવા માગતો હતો.જેના કારણે હત્યાનું સંપુર્ણ કાવતરૂ રચ્યું હતું.જેના માટે શૂટર કપિલ પંડિતને કામ સોંપાયુ હતું.જો કે સિદ્ધઉ મુસેવાલાના હત્યા કેસમાં કપિલની ધરપકડ તઇ જતા સલમાન ખાનની હત્યાનું કાવતરૂ પણ નિષ્ફળ ગયું હતું.સમગ્ર દેશમાં કુખ્યાત નામ ધરાવતા રાજસ્થાનની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને સંપત ગેંગના ભાગતા ફરતા કુખ્યાત સાગરિતોને સુરતથી ઝડપી પાડવા સુરત ક્રાઇમબ્રાંચ પોલીસને મોટી સફળતા મળી હતી.સુરત ક્રાઇમબ્રાંચની ટીમને માહિતી મળી કે, રાજસ્થાનના જુંજનુ જિલ્લાના પીલાની શહેરના દિગ્પાલ પીલાની ગેંગ સાથેના ઝગડાને કારણે લોરેન્સ બિશ્નોઇ અને સંપત નેહરા ગેંગના દેવેન્દ્રસિંહ શેખાવતે તેના સાગરિતો રાજસ્થાન છોડી આશરો લેવા માટે ગુજરાતના સુરત શહેરમાં આવ્યો છે.સારસ્વત નગરમાં છુપાઇને રહેતા હતા.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી

પોલીસે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને 7 ઇસમોને ઝડપી લીધા હતા.પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, પોતાની ઓળખ બદલવામાં આવી હતી.ડ્રાઇવર અને કુકની સાથે રહેતા હતા.પોલીસ અન્ય દુશ્મન તેની સુધી ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખતા હતા.જો કે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને કુલ 7 સાગરિતોને ઝડપી લીધા હતા.

યુક્રેન: મારિયુપોલ મેટરનિટી વોર્ડમાંથી ભાગી નીકળેલી મહિલાએ બાળકીને જન્મ આપ્યો
મહિલાઓના લગ્નની ઉંમર વધારવાના બિલની ચર્ચામાં વધુ મહિલાને સામેલ કરવાની માગ
કોરોનાથી મૃત્યુ પામેલાને 4 લાખના વળતર માગ સાથે કોંગ્રેસ દ્વારા ઘરે ઘરે જઈને વિગતો એકઠી કરી કાયદાકીય લડત ચલાવાશે
ગુજરાત વકફ બોર્ડ ભ્રષ્ટાચારનો ભોરિંગ : ત્રણ મુસ્લીમ ધારાસભ્યોનું ભેદી મૌન સમગ્ર લઘુમતી સમાજને અકળાવી રહ્યું છે..
ડભોલીના એમ્બ્રોઇડરી કારખાનેદારનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો
Share This Article
Facebook Email Print
Previous Article અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રેકોર્ડ ઘટાડો! માર્કેટમાં આટલો જ હિસ્સો બચ્યો…
Next Article મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું, CM કેજરીવાલે કર્યો સ્વીકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up