By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત ક્રાઈમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન : બારડોલી નજીક ચીકલીગર ગેંગના ત્રણને ફિલ્મી ઢબે ઝડપી લીધા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત ક્રાઈમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન : બારડોલી નજીક ચીકલીગર ગેંગના ત્રણને ફિલ્મી ઢબે ઝડપી લીધા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
GeneralSurat

સુરત ક્રાઈમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન : બારડોલી નજીક ચીકલીગર ગેંગના ત્રણને ફિલ્મી ઢબે ઝડપી લીધા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

HM News
Last updated: 28/06/2022 7:38 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.28 જુન 2022,મંગળવાર : સુરત ક્રાઈમ બ્રાન્ચે બારડોલી નજીકના દસ્તાન ફાટક નજીક વહેલી સવારે ફિલ્મી ઢબે ચીકલીગર ગેંગના ત્રણને ઝડપી લીધા હતા.ક્રાઈમ બ્રાન્ચના દિલધડક ઓપરેશનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરત શહેર અને જીલ્લામાં આતંક મચાવતી ચીકલીગર ગેંગ બારડોલી નજીક દસ્તાન ફાટક પાસેથી પસાર થવાની છે તેવી બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે વહેલી સવારે વોચ ગોઠવી હતી અને ત્યાંથી એક પીકઅપ વાન અને ઇકો કારમાં જઈ રહેલા ત્રણ સાગરીતોને અટકાવવા પ્રયાસ કર્યો હતો.જોકે,તેમણે ભાગવા પ્રયાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે ધોકાવાળી કરીને તેમજ રસ્તામાં જેસીબીની આડશ ઉભી કરી તેમને અટકાવી ફિલ્મી ઢબે ઝડપી લીધા હતા.આ દિલધડક ઓપરેશનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

હસારંગાના સ્પિન મેજિક સામે હૈદરાબાદની શરણાગતિ : બેંગ્લોરની ૬૭ રનથી આસાન જીત
MLA કિરીટ પટેલનો આક્ષેપ, ગાંધીનગર વર્ગ-3નો કર્મચારી 2000 કરોડની સંપત્તિનો આસામી
ટેક્સટાઇલ કંપની પર ઇનકમ ટેક્સના દરોડા, કરોડોના કાળા ધનને લઇને થયો આ ખુલાસો
57 કલાકના કરફ્યુ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે, જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ
૭ કરોડના ક્રિકેટ સટ્ટાના કેસમાં વધુ એક આરોપીને પાસા : કુલ ૨૦ પકડાયા
Share This Article
Facebook Email Print
Previous Article BJP-શિંદે વચ્ચે જોડ-તોડ શરૂ : 8 કેબિનેટ મંત્રી, 5 MoS ઓફર કરાયા
Next Article ઓનલાઈન લોન લેવા જતા ટેમ્પો ચાલકે રૂ.50 હજાર ગુમાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up