– ભારતીય મજદૂર સંઘ દ્વારા પાઠવાયું આવેદન
– મોંઘવારી સાથે વિવિધ માંગો ને લઇ પાઠવાયું આવેદન
સુરત : સુરત ખાતે બહાર્તીય મજદૂર સંઘ દ્વારા સુરત જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું.મોંઘવારી તેમજ વિવિધ માંગો ને લઇ આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.સુરત ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદન પાઠવાયું હતું.મજદુરી કરતા તમામ લોકો ની માંગ સંતોષવા સાથે મોંઘવારીને વિવિધ માંગો સાથે જીલ્લા કલેકટર ને આવેદન પાઠવાયું હતું..ભારતીય મજદૂર સંઘ દ્વારા સમગ્ર ભારત માં એક જ દિવસે તમામા જગ્યા એ આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.આજ નાં સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે.પેટ્રોલ,ડીજલ,શાકભાજી વગેરે ના વધેલા ભાવ સંદર્ભે સરકાર વિચારના કરે સાથે જ આંગણવાડી મહિલા વર્કરો નો પગાર વધારોથાય અને તેમને સરકારી કર્મચારી તરીકે જાહેર કરે તેવી વિવિધ પડતર માંગને લઇ કલેકટર ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ હતી.