By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી ડાંગરના પાકને નુકસાન,સર્વેમાં ફક્ત ઉભા પાકને ગણતરીમાં લેવાતા ખેડૂતોમાં રોષ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી ડાંગરના પાકને નુકસાન,સર્વેમાં ફક્ત ઉભા પાકને ગણતરીમાં લેવાતા ખેડૂતોમાં રોષ
GeneralSouth Gujarat

સુરત જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી ડાંગરના પાકને નુકસાન,સર્વેમાં ફક્ત ઉભા પાકને ગણતરીમાં લેવાતા ખેડૂતોમાં રોષ

HM News
Last updated: 21/05/2021 11:13 AM
HM News
5 years ago
Share
SHARE

– ગ્રામ સેવક દ્વારા થતા સર્વેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

સુરત : વાવાઝોડના પગલે સુરતના ઓલપાડ તાલુકામાં ડાંગરના પાકને પારાવર નુકસાન થયું છે.જેને લઈને તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.ગ્રામ સેવક દ્વારા ખેતરના માલિકને સાથે રાખીને સર્વે કરવામાં આવી રહ્યો છે.ખેડૂતો માટે રાહતની વાત એ છે કે, રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.પરંતુ સાથે સાથે સર્વેમાં જે પ્રમાણના નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.તેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે.સર્વે કરવા આવનાર ગ્રામસેવક ખેતરોમાં ડાંગરના જે ઊભેલો પાક હતો.તેને જે નુકસાન થયું છે તેની જ માહિતી એકત્રિત કરી રહ્યા છે.જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતની હાજરીમાં ગ્રામસેવકે જે સર્વે શરૂ કર્યા છે.તેને લઈને ખેડૂતોમાં ગણગણાટ ઉભો થયો છે.ખેડૂતોના કહેવા મુજબ માત્ર ઊભા પાકને નુકસાન થયું છે.તે ગણતરીમાં લેવાની સાથે સાથે જે પાક ડાંગર કાપીને તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ ખેતરમાં ખુલ્લો જ પડ્યો હતો. તે ડાંગરને કોથળામાં ભરીને પેક કરવાનું માત્ર બાકી હતું.પરંતુ તે પણ કમોસમી વરસાદના કારણે પડી ગયું છે.તેથી તે પણ નુકસાનીમાં જ સર્વેમાં લેવું જોઈએ પરંતુ એ રીતે સર્વેમાં તેને ગણતરી સમાવવામાં આવ્યો નથી.ડાંગરનું સૌથી વધુ નુકસાન તો એ જ થયું છે કે, તૈયાર ડાંગર જે હતું તે પાણીમાં પલળી ગયું છે. ઊભો પાક તો માત્ર 10 થી 20 ટકા જેટલો જ ખેતરમાં હાલ જોવા મળશે.

સુરત ખેડૂત સમાજના માજી પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે, સર્વેની કામગીરીમાં જે પીલાણ કરેલા ડાંગર છે.તેને નોંધવામાં નથી આવી રહ્યું.જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.તેની સાથે સાથે સાત બારમાં એક જ ખાતું હોય તેને સરકાર તરફથી મળતી આર્થિક સહાય મળે છે.પછી તેમાં ગમે તેટલા વિઘા જમીન હોય. લેબર ખર્ચ પણ આ વખતે ખૂબ વધી ગયો છે.કોરોના સંક્રમણના કારણે લેબરો પૂરતા પ્રમાણમાં મળતાં નથી તેથી વધુ ખર્ચ કરીને પણ ડાંગરનો પાક ધિરાણ માટે લેવો પડે છે.

ઓલપાડ તાલુકાના કમરોલી ગામના ખેડૂત મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાવાઝોડા બાદ થયેલા વરસાદને કારણે મારો ડાંગરનો તૈયાર પાક પાણીમાં પલળી ગયો છે.1 વિઘામાં 27 હજાર જેટલું નુકસાન થયું છે.મને કુલ રૂપિયા 3 લાખ કરતા વધારાનું નુકસાન થયું છે.જેની સામે સરકાર કેટલી સહાય આપશે તે એક મોટો પ્રશ્ન છે.આવી સ્થિતિને કારણે જ ખેડૂતો સતત દેવાદાર બની રહ્યા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહેસાણા જિલ્લાના 241 NHM કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ
Next Article બેંકિંગ – ફાઈનાન્સ શેરોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૯૭૫ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up