By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત જિલ્લા ભાજપ IT સેલના ગ્રુપમાં કાર્યકરે અશ્લીલ ફોટો શેર કરતાં ખળભળાટ : જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો – નેતાઓ ફિક્સમાં મુકાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લા ભાજપ IT સેલના ગ્રુપમાં કાર્યકરે અશ્લીલ ફોટો શેર કરતાં ખળભળાટ : જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો – નેતાઓ ફિક્સમાં મુકાયા
GeneralPoliticsSouth Gujarat

સુરત જિલ્લા ભાજપ IT સેલના ગ્રુપમાં કાર્યકરે અશ્લીલ ફોટો શેર કરતાં ખળભળાટ : જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો – નેતાઓ ફિક્સમાં મુકાયા

HM News
Last updated: 12/05/2021 12:09 PM
HM News
4 years ago
Share
SHARE

– ગ્રૂપ એડમીને ફોટો મૂકનારને ગ્રૂપમાંથી કાઢી નાખ્યો

બારડોલી : સુરત જિલ્લા ભાજપની આઈ.ટી. સેલના વોટ્સએપ ગ્રૂપમાં એક કાર્યકરે અશ્લીલ ફોટો મુકતા કરતાં ખળભળાટ મચી ગયો છે.ગ્રૂપમાં મહિલા કાર્યકરો પણ હોય ક્ષોભજનક સ્થિતિમાં મુકાય ગયા હતા.ગ્રૂપ એડમીન દ્વારા અશ્લીલ ફોટો શેર કરનાર કાર્યકરને તાત્કાલિક રીમુવ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ભાજપ સહિતના રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓના ગ્રૂપમાં અશ્લીલ ફોટો કે વિડીયો સહિતની સામગ્રી ઘણી વખત શેર થઈ જતી હોય છે.આવી હરકતને કારણે ગ્રૂપમાં મહિલાઓ તેમજ વડીલ કાર્યકર્તાઓએ પણ શરમજનક સ્થિતિમાં મુકાય જવું પડતું હોય છે.આવી જ સ્થિતિ મંગળવારના રોજ સુરત જિલ્લા ભાજપ આઈ.ટી.સેલના (ITSM Surat Dist.) નામના ગ્રૂપમાં સર્જાય હતી. બપોરના સમયે ભાજપ આઈ.ટી. સેલના એક કાર્યકર્તા દ્વારા એક સરખા ચાર અશ્લીલ ફોટો શેર કરવામાં આવ્યા હતા.ફોટો શેર થતાં જ ગ્રૂપના કાર્યકર્તાઓમાં ખળભળાટ મચી ગઈ હતા.સાથે જ અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ પણ મૂંઝવણમાં મુકાય ગયા હતા.આઇટી સેલનું ગ્રૂપ હોય તેમાં જિલ્લાના ઉચ્ચ હોદ્દેદારો અને નેતાઓ પણ જોડાયેલા છે.સાથે મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ ગ્રૂપમાં જોડાયેલી છે.

આ ફોટોને લઈને ગ્રૂપમાં વિવાદ શરૂ થયો હતો.બાદમાં અડધો કલાક બાદ સમગ્ર ઘટના અંગે ગ્રુપ એડમીનનું ધ્યાન જતાં તેમણે ફોટો મૂકનારને તાત્કાલિક રીમુવ કરી દીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ ગૃપમાં આ પ્રકારના અશ્લીલ ફોટો કે વિડીયો મૂકવાની આ પહેલી ઘટના નથી અગાઉ પણ આ પ્રકારે કાર્યકરોની ભૂલના કારણે અશ્લીલ ફોટો અને વિડીયો વાઇરલ થઈ ચૂક્યા છે.

વાપીમાં ભાજપના મુસ્લિમ કાર્યકર્તાને માર મારી તેના ઘર સામે ફટાકડા ફોડવામાં આવ્યા
સુરતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ ત્રણનાં મોત
લંડનએ તોડ્યો ચીનનો રેકૉર્ડ, 10 દિવસમાં બનાવી 4000બેડની હૉસ્પિટલ
સોનગઢના ભૂરીવેલમાં શાકભાજી બજાર બંધ કરાવતા મહિલાઓએ ચક્કાજામ કર્યો
યોકોવિચ વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન : ફાઈનલમાં કિર્ગીઓસને હરાવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી; પાટીલ ભાઉના નામે સોશ્યિલ મિડિયામાં પોસ્ટ વાઇરલ : યુઝર્સએ લઇ નાખ્યો ઉઘડો
Next Article અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડતી સ્ટેટ મોનિટરિંગ સેલ : 14 લોકો વોન્ટેડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up