By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : ટ્રાફિક DCPના વિવાદિત પરિપત્રથી TRB જવાનોમાં ફેલાઈ રોષની લાગણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : ટ્રાફિક DCPના વિવાદિત પરિપત્રથી TRB જવાનોમાં ફેલાઈ રોષની લાગણી
GeneralSurat

સુરત : ટ્રાફિક DCPના વિવાદિત પરિપત્રથી TRB જવાનોમાં ફેલાઈ રોષની લાગણી

HM News
Last updated: 24/07/2020 11:42 AM
HM News
5 years ago
Share
SHARE

શહેરમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા આઈ ફોલો અભિયાનમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશથી અલગ-અલગ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, જો કે આ કેમ્પઈનમાં પોલીસ અને TRBના જવાનો માટે એક પરિપત્ર જાહેર કરાયો છે,આજ ક્રમમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના લોકો ઉપરાંત પોલીસ વિભાગ અને TRB જવાનોને પણ ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, ટ્રાફિક DCP પ્રશાંત સુંબેએ આ અંગે એક લેખિત આદેશ કર્યો છે,જેને કારણે પોલીસ વિભાગમાં રોષ ફેલાયો છે.આ આદેશ અનુસાર,26મી જુલાઈના રોજ આયોજિત ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેવું પોલીસ અને TRB જવાનો માટે ફરજીયાત કરવામાં આવ્યું છે.આ માટે તમામે ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.પરીક્ષામાં પોલીસ અને TRB જવાનોના 50થી ઓછા માર્ક્સ આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.જેમાં TRB જવાનાનું નામ માનદ સેવામાંથી કમી કરવામાં આવશે ત્યાં જ પોલીસ કર્મચારીની સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવશે.

રૂપાણી સરકાર બિલ્ડરો પર ઓરઘોળ ,સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિએ ચાર્જેબલ FSI લેવાશે : વ્યાજમાં મળશે રાહત
ગાઝાને લઈને ઈઝરાયેલ વિરૂદ્ધ એકજૂટ થઈ રહ્યા છે મુસ્લિમ દેશ, ઈરાનના રાષ્ટ્રપતિ જશે સાઉદી અરબ
મસ્જીદમાં નમાઝ પઢવા માટે નિર્દેશો રજુ કરાયા
અગ્નિપથ યોજનામાં ભરતીની વયમર્યાદા વધારી 23 કરાઈઃ બીજા દિવસે પણ અનેક રાજ્યોમાં હિંસા
શિયા સેન્ટ્રલ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન સામે છેતરપીંડીનો કેસ, સીબીઆઇએ વસીમ રીઝવી સામે ફરિયાદ નોંધી
Share This Article
Facebook Email Print
Previous Article વિરોધ પક્ષ અને સોશ્યલ મીડિયામાં હંગામો મચતાં BJPના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલનું સરેન્ડર : રેલી અંતિમ સમયે રદ્દ કરાય
Next Article નવસારીમાં 3 લેન ઓવરબ્રિજને સરકારની મંજુરી,લોકોનો સમય બચશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up