By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત : પતિ પત્નીના ઝગડા બાદ પત્નીએ બદલો લેવા ભર્યું ચોંકાવનારું પગલું, પતિના બિભત્સ ફોટો કર્યા વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : પતિ પત્નીના ઝગડા બાદ પત્નીએ બદલો લેવા ભર્યું ચોંકાવનારું પગલું, પતિના બિભત્સ ફોટો કર્યા વાયરલ
GeneralSurat

સુરત : પતિ પત્નીના ઝગડા બાદ પત્નીએ બદલો લેવા ભર્યું ચોંકાવનારું પગલું, પતિના બિભત્સ ફોટો કર્યા વાયરલ

HM News
Last updated: 26/05/2021 8:28 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : પતિ પત્ની વચ્ચે ઝગડાઓમાં થતાં રહે છે. ત્યારે ઝગડાઓના ગંભીર પરિણામો પણ આવતા હોય છે.પરંતુ સુરતમાં બનેલા એક કિસ્સાઓમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થતાં પત્ની પતિ ઉપર ખુબ જ ખુસ્સે ભરાઈ હતી.અને તેનો બદલો લેવા માટે પત્નીએ પતિના ત્રણ જેટલા નકલી એકાઉન્ટ બનાવીને સોશિયલ મીડિયા ઉપર પતિના બિભત્સ ફોટોગ્રાફ વાયરલ કરી દીધા હતા.જોકે, આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

સુરતના ભટાર રોડ પર રહેતા અને રિંગરોડ ખાતે માર્કેટમાં કાપડનો ધંધો કરતા 30 વર્ષીય વેપારીના બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા.વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ કરી હતી.જોકે, આ મહિલાએ ત્રણ જેટલા અલગ અલગ ફેક આઈડી બાનાવી આ યુવાનના ફોટા સોશિયલ મીડિયામાં આપલોડ કરી તેને બદનામ કરવાનું કામ કરતી હતી.

પોલીસે આ મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેની વાત સાંભળીને એક સમયે પોલીસ પણ ચોકી ઉઠી હતી.આ મહિલા અન્ય કોઈ નહિં પણ આ વેપારીની M.A.ભણેલી 29 વર્ષીય પત્ની રિંકુ ખત્રી જ આરોપી નીકળી હતી. 3 વર્ષ પહેલા વેપારીની પત્ની રિંકુનો પતિ જોડે ઝઘડો ચાલતો હતો.જેના કારણે પિયરમાં ચાલી ગઈ હતી.વાત છૂટાછેડા સુધી પહોંચતા પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશિયલ મીડિયા પર 3 બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા.

વેપારી જોડે રિંકુના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા પણ અણબનાવને કારણે ઝઘડો થતો હતો.જેના કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે.વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે, તેણે ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા.જેમાં રજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા.એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા.

બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી.જેથી વેપારી બદનામ થઈ જાય તે માટે વધારે ગભરાતો હતો.આથી તેણે પોલીસની મદદ લીધી હતી.જોકે સમગ્ર મામલો સામે આવતા પોલીસે સાથે આ મહિલાનો પતિ પણ એક સમય માટે ચોકી ઉઠિયો હતો જોકે પોલીસે આ મામલે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીફ જસ્ટિસે મોદીને કાયદાની તાકાત બતાવી, માનિતા 2 અધિકારીઓ ન બની શક્યા CBI ચીફ
Next Article પત્નીની નાની બહેન પર ફીદા થઈ ગયો આ પતિ,”જીજા-સાળીના” સંબંધના નામે કરતો રહ્યો ખરાબ કામ અંતે….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up