By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત પીપલ્સ બેંકના ઓફિસરે 5 ટકાના દરે પર્સનલ લોનની લાલચમાં રૂ. 4.30 લાખ ગુમાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત પીપલ્સ બેંકના ઓફિસરે 5 ટકાના દરે પર્સનલ લોનની લાલચમાં રૂ. 4.30 લાખ ગુમાવ્યા
GeneralSurat

સુરત પીપલ્સ બેંકના ઓફિસરે 5 ટકાના દરે પર્સનલ લોનની લાલચમાં રૂ. 4.30 લાખ ગુમાવ્યા

HM News
Last updated: 12/05/2021 8:24 AM
HM News
5 years ago
Share
SHARE

-ઓનલાઇન સર્ચમાં રીલાયન્સ કંપનીના વ્યાજ દર ઓછો જોઇ ફોર્મ ભર્યુ, ભેજાબાજે વ્હોટ્સઅપ પર લોન સેન્શન લેટર મોકલાવી અલગ-અલગ ચાર્જીસના નામે રોકડ પડાવી

સુરત,તા.12 મે : સુરતની જાણીતી સુરત પીપલ્સ બેંકના ઓફિસરે રીલાયન્સ ફાઇનાન્સ કંપનીમાંથી 5 ટકાના દરે પર્સનલ લોનની લાલચમાં રૂ. 4.30 લાખ ગુમાવતા અડાજણ પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે.

નાનપુરા-ટીમલીયાવાડની વસુંધરા ભવન બિલ્ડીંગમાં આવેલી સુરત પીપલ્સ બેંકના ઓફિસર અનીશ અનિલ નાંણાવટી (ઉ.વ. 50 રહે. 39, જલારામ સોસાયટી, અડાજણ) ગુગલ પર રીયાલન્સ ફાઇનાન્સ લિ. દ્વારા 5 ટકાના દરે પર્સનલ લોનની જાહેરાત જોઇ ફોર્મ ભર્યુ હતું. ફોર્મ ભર્યાના બીજા દિવસે રીલાયન્સ કંપનીની મુંબઇ-બાંદ્રા હેડ ઓફિસમાંથી મેનેજર ધર્મેન્દ્રસીંગના નામે મોબાઇલ નં. 7595071735 પરથી કોલ આવ્યો હતો. ધર્મેન્દ્રએ લોન મંજૂરીનો લેટર વ્હોટ્સઅપ પર મોકલાવી લોન પ્રોસેસ લોન એગ્રીમેન્ટ,ઇન્સ્યોરન્સ,જીએસટી,સીએસટી તથા રીફંડ ચાર્જીસ પેટે કુલ રૂ. 3.75 લાખ ભરાવ્યા હતા. પરંતુ બીજા રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા અનીશને શંકા ગઇ હતી અને રૂ. 3.75 લાખ રીફંડ કરવાનું કહ્યું હતું.પરંતુ ધર્મેન્દ્રએ રીફંડ માટે રૂ. 51,800 ભરવાનું કહેતા અનીશે ઇન્કાર કરી દીધો હતો.જેથી અનીશે પુનઃ ફાઇનાન્સ કંપનીના નંબર 7798736259 પર કોલ કર્યો હતો. આ નંબર પર વાત કરનારે લોન સેન્શન કરાવી આપવાની લાલચ આપી વધુ રૂ. 50 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યાર બાદ ફાઇલ ચાર્જ પેટે વધુ રૂ. 40 હજાર ભરવાનું કહેતા અનીશને શંકા ગઇ હતી.જેને પગલે છેવટે અડાજણ પોલીસમાં છેતરપિંડી અને આઇટી એક્ટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સૌરાષ્ટ્રના આ શહેરમાં ભાજપના ધારાસભ્યે લોકોનાં ટોળાં ભેગાં કરી ઉદઘાટનના નામે કર્યો તાયફો, ભાજપના ક્યા ક્યા નેતા હાજર ?
Next Article CM ઉધ્ધવ ઠાકરેના પત્ની માટે આપત્તિજનક કોમેન્ટ કરનાર ભાજપ કાર્યકરની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up