By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત મકાનના રૂમમાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 ઝડપાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મકાનના રૂમમાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 ઝડપાઈ
GeneralSurat

સુરત મકાનના રૂમમાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 ઝડપાઈ

HM News
Last updated: 27/08/2021 7:35 AM
HM News
4 years ago
Share
SHARE

સરથાણા પોલીસે પાસોદરા ગામ ઓમ ટાઉનશીપના મકાનના રૂમમાં છાપો મારી ત્યાં શ્રાવણીયો જુગાર રમતી ત્રણ આધેડ મહિલા સહિત 10 મહિલાઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.12 હજાર કબજે કર્યા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસે ગુરુવારે રાત્રે પાસોદરા ગામ ઓમ ટાઉનશીપ વિભાગ-05 મકાન નં. એ/8-જી/3 માં રહેતા દિપકભાઇ જીણાભાઇ કાડધીયાને ત્યાં છાપો મારી તેમના પત્ની શિલ્પાબેન ઉપરાંત અન્ય 9 મહિલાઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી લીધી હતી.પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.12 હજાર કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કોણ કોણ ઝડપાયું?

(1) શિલ્પાબેન દિપકભાઇ કાડધીયા ( ઉ.વ.36, રહે.એ/8-જી/3, ઓમ ટાઉનશીપ વિભાગ – 05, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.આંબાવાડી ગામ, તા.કેશોદ, જી.જુનાગઢ )

(2) મધુબેન રમેશભાઇ મકવાણા ( ઉ.વ.43, રહે.મકાન નં.341, ભગીરથ સોસાયટી, મારૂતી ચોક, વરાછા, સુરત. મુળ રહે.ગારીયાધાર, જી.ભાવનગર )

(3) કૃપાલી કરણભાઇ લાજપરા ( સોની ) ( ઉ.વ.27, રહે.એ/18-જી/1, ઓમ ટાઉનશીપ વિભાગ -05, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.સાવરકુંડલા જી.અમરેલી )

(4) મીનાક્ષી પ્રકાશભાઇ જોગાણી ( ઉ.વ.40, રહે.બી/1-103, ઓમ ટાઉનશીપ વિભાગ -05, પાસોદરા, સુરત. મુળ રહે.વાવેરા ગામ, તા.રાજુલા, જી.અમરેલી )

(5) સંગીતા રાજુભાઇ કવા ( ઉ.વ.33, રહે. મકાન નં.262, નિર્મળનગર સોસાયટી, સરથાણા જકાતનાકા, સુરત. મુળ રહે.અંબાડા ગામ, તા.ઉના, જી.જુનાગઢ )

(6) રૂપલબેન વિજયભાઇ સાગર ( સોની ) ( ઉ.વ.40, રહે. બિલ્ડીંગ નં.33, ઘર નં.201, ઓમ ટાઉનશીપ વિભાગ -03, પાસોદરા, સુરત. મુળ રહે.સોની બજાર, તા.ઉના, જી.ગીર સોમનાથ )

(7) વસંતબેન અલ્પેશભાઇ કુંભાર ( ઉ.વ.42, રહે.બિલ્ડીંગ નં.એ/33, ઘર નં.201, ઓમ ટાઉનશીપ વિભાગ -05, પાસોદરા ગામ, સુરત. મુળ રહે.ઢાઢવદર ગામ, તા.ધંધુકા, જી.અમદાવાદ )

(8) મનીષાબેન કાનજીભાઇ હાથોકીયા ( ઉ.વ.55, રહે.ઘર નં.24, સંસ્કાર રો હાઉસ, સંસ્કારતીર્થ સ્કુલની બાજુમાં, મોટા વરાછા, સુરત. મુળ રહે. મેંદરાડા, જી.જુનાગઢ )

(9) વિધવા નિર્મળાબેન રવજીભાઇ સરધારા ( ઉ.વ.52, રહે.ઘર નં.24, સંસ્કાર રો હાઉસ, સંસ્કારતીર્થ સ્કુલની બાજુમાં, મોટા વરાછા, સુરત મુળરહે.સીમાસ ગામ, તા.ઉના, જી.જુનાગઢ )

(10) મુક્તાબેન રવજીભાઇ ભીમાણી ( ઉ.વ.59, રહે.મકાન નં.24, સંસ્કાર રો હાઉસ, સંસ્કારતીર્થ સ્કુલની બાજુમાં, મોટા વરાછા, સુરત મુળ રહે. નાનાપુર ગામ, તા.મેંદરડા, જી.જુનાગઢ )

યુધ્ધ જેવી સ્થિતિમાં ચીન પર ભારે પડી શકે છે ભારત, અમેરિકન નિષ્ણાતો
અમદાવાદ ભાજપ નેતાગીરીનું આગવું ગણિત : કેમ પડતા મૂક્યા ? 62 કોર્પોરેટરને હજુ સમજાતું નથી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ પાર્ટી એક પણ સીટ નહિ જીતે : ગૃહમંત્રી અમિતભાઇ શાહ
સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો
ધો.૧૨ સાયન્સ અને ધો.૧૦ની ઉત્તરવહી ચકાસણી કામગીરી પૂર્ણ
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી અસ્તાન નહેર નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ત્રણ બુટલેગર વોંટેડ
Next Article સુરત : 39,972 લોકોના ચક્ષુદાનથી 42,451 લોકોનું જીવન સપ્તરંગી બન્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up