By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત મનપા ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલને મોટો ઝટકો, કોંગ્રેસ કરતા તો AAP ખુબ આગળ : વોર્ડ નંબર 16 માં આપની પેનલનો વિજય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મનપા ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલને મોટો ઝટકો, કોંગ્રેસ કરતા તો AAP ખુબ આગળ : વોર્ડ નંબર 16 માં આપની પેનલનો વિજય
GeneralPoliticsSurat

સુરત મનપા ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલને મોટો ઝટકો, કોંગ્રેસ કરતા તો AAP ખુબ આગળ : વોર્ડ નંબર 16 માં આપની પેનલનો વિજય

HM News
Last updated: 23/02/2021 6:30 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત: સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે. જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે.ગુજરાત (Gujarat) ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. સવારે 9 વાગે અમદાવા, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં શરૂ થઈ. સુરતની કુલ 120 બેઠકો માટે 484 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઈ રહ્યો છે.સુરતમાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ છે પરંતુ સૌથી વધુ ચોંકાવનારું પ્રદર્શન અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP નું જોવા મળી રહ્યું છે.જેનું કોંગ્રેસ કરતા પણ સારું પ્રદર્શન છે.

પક્ષવાર સ્થિતિ
સુરત મહાનગર પાલિકાની કુલ 120 બેઠકોમાં અત્યાર સુધીમાં જે વલણ જોવા મળી રહ્યા છે તેમાં 25 બેઠકો પર ભાજપ,આમ આદમી પાર્ટી 18 અને કોંગ્રેસ 5 બેઠકો પર અત્યારે આગળ છે.વોર્ડ નંબર 16 અને 4માં આપની પેનલએ વિજય મેળવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ જોવા મળી રહ્યુ છે.સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે ચાલી રહી છે.સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે.વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ છે.

સુરતમાં ભાજપ બાદ બીજા સ્થાને આપ પાર્ટી આવી ગઈ છે.લેટેસ્ટ માહિતી જોઈએ તો 18 બેઠકો પર આપ આગળ છે.જ્યારે કોંગ્રેસ માત્ર 6માં જ આગળ છે.સુરતમાં પ્રારંભિક ગણતરીમાં ભાજપને આંચકો લાગ્યો છે.

કોરોના મહામારી : બિલ ગેટ્સે આપી ચેતવણી, આગામી છ મહિના ભયંકર હશે
જયેશ રાદડીયા,બાવળીયા,ચાવડાના પત્તા કપાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અસંતોષ અને ભભુકતો રોષ !! શપથવિધિ બાદ નવાજૂનીના એંધાણ
લો બોલો : તામિલનાડુમાં CBI ‘સેફ કસ્ટડી’ કસ્ટડીમાંથી જ ગાયબ થયું ૧૦૦ કિલો સોનુ
સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજી
ઓટીટી સુપરસ્ટાર પંકજ ત્રિપાઠીની શેરદીલ બોક્સ ઓફિસ પર ફ્લોપ
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદમાં જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ ની જીત : ભાજપ 58 બેઠક પર આગળ
Next Article સુરત મ્યુનિસિપલ ચૂંટણી પરિણામ : સુરતના રાજકારણમાં આપની એન્ટ્રી, અનેક બેઠકો પર આગળ,વોર્ડ નંબર 16 અને 4માં આપની પેનલનો વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up