By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મહાનગરપાલિકાએ વેચવા કાઢેલા પ્લોટનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મહાનગરપાલિકાએ વેચવા કાઢેલા પ્લોટનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ
GeneralPoliticsSurat

સુરત મહાનગરપાલિકાએ વેચવા કાઢેલા પ્લોટનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ

HM News
Last updated: 24/05/2021 9:28 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત,તા.24 મે 2021, સોમવાર : સુરત મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં ટીપી સ્કીમમાં મળેલા પાંચ લોટ વેચવા કાઢ્યા છે તેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.સુરત મહાનગરપાલિકા દ્વારા આવક ઊભી કરવાના ટીપી સ્કીમ હેઠળ મળેલા પાંચ પ્લોટ 99 વર્ષ માટે લીઝ પર આપવા ઓફર મંગાવી છે.સુરત મહાનગરપાલિકા આ પ્લોટ લીઝ પર આપીને 370 કરોડથી વધુની આવક ઊભી કરવા માંગે છે.પાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ પ્લોટ નંબર આપવાની કામગીરી નો વિરોધ કર્યો છે.

વિરોધ પક્ષે એક પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતા કહ્યું છે કે શાસકોએ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી દીધી છે.પાલિકાના વિરોધ પક્ષે પ્લોટ વેચવાનો વિરોધ કર્યો છે એની સાથે પ્લોટ ખરીદનારને પણ ચીમકી આપી છે કે જો તમે આ પ્લોટ પર પ્રોજેક્ટ કરીશું તો તેનો પણ વિરોધ કરીશું.આમ આદમી પાર્ટીએ પ્લોટ વેચવાનો વિરોધ શરૂ કર્યો છે પરંતુ આ વિરોધ કેટલો અસરકારક છે કે આગામી સમય બતાવશે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુન્નાભાઇ MBBS : છ ચોપડી ભણેલા કામરેજના MLA ઝાલાવાડીયાએ કોરોના દર્દીના બોટલમાં ઇન્જેક્શન મુક્યું
Next Article હવે મધ્યપ્રદેશમાં થયો લાફા કાંડ : શાજાપુરના ADMએ યુવકને માર્યો લાફો, વીડિયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up