By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત મહાનગરપાલિકાનો સેનેટરી ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મહાનગરપાલિકાનો સેનેટરી ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયો
GeneralSurat

સુરત મહાનગરપાલિકાનો સેનેટરી ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયો

HM News
Last updated: 03/10/2022 11:56 AM
HM News
3 years ago
Share
SHARE

– અરજી આપવાના બદલે સેનેટરી ઈન્સ્પેકટરે લાંચ માંગી
– એસીબીએ રૂ.5000/-ની લાંચ લેતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી

હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે ઠેર-ઠેર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કેટલીક જગ્યાએ મોટા પાયે તો કેટલીક જગ્યાએ નાના પાયે માતાની આરાધના કરવામાં આવી રહી છે.ત્યારે નવરાત્રીમાં ગરબા રમવા માટે એન.ઓ.સી કરાવવાનું હોય છે.જેને લઈને સુરતના મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સેનેટરી ઈન્સ્પેકટરને એસીબી દ્વારા એન.ઓ.સી કરી આપવાના બદલામાં લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, એક જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગવા સેન્ટરી ઈન્સપેક્ટર મનોજકુમાર મહેશચંદ્ર ચોકસી વિરુદ્વ એસીબીમાં ફરિયાદ નોંધાવી છે.જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, સુરત શહેર વિસ્તારમાં નવરાત્રી ગરબા-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંગે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં એન.ઓ.સી. મેળવવા અરજી કરવામાં આવી હતી.આ એન.ઓ.સી. આપવા માટે સુરત મહાનગરપાલિકાના વર્ગ-3માં ફરજ બજાવતા સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા રૂ.5000/-ની લાંચ માંગવામાં આવી હતી.

જો કે, હાલના સમયમાં લોકોને કાયદાકીય જ્ઞાન હોવાથી જાગૃત નાગરિક આ લાંચ આપવા માંગતો નહોતો.તેથી તેના દ્વારા આ અંગે એસીબીનો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદીએ કરેલી ફરિયાદને આધારે એસીબીની ટીમ દ્વારા સેનેટરી ઈન્સપેકટરને રંગે હાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

ફ્રાન્સના અબજપતિ રાજનેતા ઓલિવિયર ડસોલ્ટનું હેલિકોપ્ટર દૂર્ઘટનામાં મોત
ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ છ માસથી બંધ રહ્યા બાદ ફરી ચાલુ
દરિયામાં દેખાશે ભારતની તાકાત, 6 ‘મેડ ઇન ઇન્ડિયા’ સબમરીનના 50 હજાર કરોડના પ્રસ્તાવને મંજૂરી
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 15 જુલાઈ સુધી સાંબેલાધાર વરસાદની આગાહી
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે આવકવેરા વિભાગના દરોડા
Share This Article
Facebook Email Print
Previous Article સુરત જિલ્લા ભાજપ અગ્રણી અજીત પટેલનો સેક્સલીલા માણતો વિડિઓ વાઇરલ : જુઓ વિડિઓ
Next Article વિકાસના કામો કરવા માટે લાંચિયા સરપંચે માંગ્યા રૂ. 50 હજાર, ACBએ ટ્રેપ ગોઠવી દબોચી લીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up