સુરત રિઝલ્ટ LIVE : શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 12 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, 3 વોર્ડમાં ‘આપ’ આગળ

HM News
1 Min Read

સુરત : સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે.ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે.બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં 16 અને ગાંધી એન્જનિયરિંગમાં 14 વોર્ડની મતગણતરી થશે.શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, ‘આપ’3 વોર્ડમાં આગળ ચાલી રહ્યું છે.એસવીએનઆઈટી ખાતે પોલીસ મહિલા કર્મચારીને તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *