By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત રેન્જ ઓપરેશન ગૃપની ટીમે ઓલપાડના પરીયા નજીક ખેતરાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત રેન્જ ઓપરેશન ગૃપની ટીમે ઓલપાડના પરીયા નજીક ખેતરાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડયો
GeneralSouth Gujarat

સુરત રેન્જ ઓપરેશન ગૃપની ટીમે ઓલપાડના પરીયા નજીક ખેતરાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડયો

HM News
Last updated: 27/01/2021 9:52 AM
HM News
5 years ago
Share
SHARE

ઓલપાડ : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં પરિયા ગામની સીમમાં ખેતરાડી વિસ્તારમાં કેટલાક શખ્સો વિદેશી દારૂનું કાર્ટિંગ કરી રહ્યા હતા.તે સમયે સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમે રેડ કરતાં આ શખ્સો કાર મૂકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે 10.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેન્જની ઓપરેશન ગૃપની ટીમ ઓલપાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે સાંધીયર ગામની સીમમાં કોસમ ગામ તરફ જતાં રસ્તા ઉપર આવતા ખેતર નજીક રેડ કરી હતી.તે સમયે કેટલાક શખ્સો વિદેશી દારૂનું કાર્ટિંગ કરી રહ્યા હતા.પોલીસને જોઈ આ શખ્સો કાર નંબર એમએચ-04-ડીજે-1507 મૂકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.પોલીસે સ્થળ ઉપર પહોંચી કારમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 8496 નંગ બોટલ કિંમત રૂ. 10.89 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો.પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ 13.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સંસદમાં નોકરી મેળવવાની તક,12 પાસથી લઈને ગ્રેજયુએટ કરી શકશે અરજી.
Next Article સુરત ઈન્ક્મટેક્ષ અધિકારીઓ શોધવા ગયા કાળું નાણું પણ દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં દારૂની 15 બોટલો મળી, એક બુકમાં દારૂનો હિસાબ જોઈ અધિકારીઓ ચોંક્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up