By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ : બે લોકોને ગંભીર ઇજા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ : બે લોકોને ગંભીર ઇજા
GeneralSurat

સુરત : લૉકડાઉનમાં લોહિયાળ જૂથ અથડામણ : બે લોકોને ગંભીર ઇજા

HM News
Last updated: 10/05/2020 9:55 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : કોરોનાવાઇરસને લઈને એક બાજુ લોકડાઉન ચાલે છે ત્યારે ગુનાખોરી ઓછી થઇ રહી છે.જોકે,લૉકડાઉનમાં પણ એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને તમને નવાઈ લાગશે.સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે પોરિવારનો ઝઘડો રસ્તા પર આવ્યો અને મહિલા ઓનો ઝઘડામાં પુરૂષો સામે અસામે આવતા લોહિયાળ જૂથ અથડામણ થઈ હતી.દરમિયાન એક પરિવારે બહારથી માણસો બોલાવી જીવલેણ હુમલો કરતા બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાના વારો આવ્યો હતો.જોકે,આ મામલે પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ કાર્યવાહી કરી છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલે છે ત્યારે 3 તબક્કાના લોકડાઉન લઇને લોકો વધારે પ્રમાણ માં ઘરમાં રહેતા હોય છે.તેવામાં દેશભરમાં ગુનાખોરીનો ગ્રાફ નીચે આવ્યો છે.ત્યારે કેટલાક લોકો આવા સમયમાં પણ ઘરમાં નહીં રહીને લોકો જૂની ઝઘડાની અદાવત રાખીને કાયદો હાથમાં લેતા હોય તેવી ઘટના સામે આવતી હોય છે.

દરમિયાન સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા સિટી ગોલ્ડ સોસાયટીમાં આવી એક ઘટના સામે આવી છે.આ સોસાયટીમાં રહેતા બે પરિવારની મહિલાઓનો ઝઘડો લોહિયાળ બન્યો હતો.સામાન્ય બાબતે બે મહિલાઓનો ઝઘડો થતા એક પરિવારે બહારથી લોકોને બોલાવીને જીવલેણ હુમલો કરાવ્યો હતો.ઘટનામાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે રાત્રીની હોવાની ચર્તા છે.

આ ઘટનામાં પ્રિયંકા સિટી ગોલ્ડમાં રહેતા સચિન સિરકે પરિવારના ઝઘડો સોસાયટી માં રહેતા ગણેશ અને કાર્તિક બંગાળી સાથે તયો હતો ત્યારે બહારના શખ્સો પણ આવ્યા હતા અને જોત જોતાંમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા બંગાળી પરિવાર દ્વારા સિરકે પરિવારને મારવા બહારથી માણસો બોલવામાં આવ્યા હતા અને સિરકે પરિવારે ઝઘડો અટકાવવા આવેલ રાહુલને ટાર્ગેટ બનાવી ઢોર માર મારવામાં આવ્યો હતો.

જોકે આ મારામારી માં બે લોકોને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ સમગ્ર ઘટનામાં મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઇને પાંડેસરા પોલીસે બંને પરિવાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરુ કર્યો છે.

ડુંગળીની આડમાં દારૂનો જથ્થો લઈ જતો ટ્રક પકડાયો : જિલ્લા ઓપરેશન ગ્રુપે કીમ ખાતેથી 23 લાખનો દારૂ પકડી પાડ્યો
દહેજ ઉત્પીડનમાં 2 માસ સુધી કોઈ ધરપકડ નહીં, લિવ ઈન રિલેશનને મળી રહ્યું છે પ્રોત્સાહનઃ કોર્ટ
દેશમાં ઓમિક્રોનના નવા 122 કેસ,પાંચ રાજ્યોમાં રાત્રી કરફ્યૂ
નવસારી : પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલા બે આરોપીને LCBએ વિદેશી દારૂ સાથે ઝડપયા
આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડૂની ભ્રષ્ટાચાર મામલે CIDએ કરી ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત: લોકડાઉનમાં લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય લલિત વસોયા : 21 બસોના ભાડા ચૂકવ્યા
Next Article કોરોનાનો હાહાકાર : સુરતમાં વધુ 16 પોઝિટીવ કેસ નોંધાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up