By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત શહેરના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં પરપ્રાંતિયો વિફર્યા, પોલીસ પર પથ્થરમારો કરાતા તંગદીલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત શહેરના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં પરપ્રાંતિયો વિફર્યા, પોલીસ પર પથ્થરમારો કરાતા તંગદીલી
GeneralSurat

સુરત શહેરના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં પરપ્રાંતિયો વિફર્યા, પોલીસ પર પથ્થરમારો કરાતા તંગદીલી

HM News
Last updated: 04/05/2020 12:23 PM
HM News
6 years ago
Share
SHARE

સુરત,

સુરત શહેર અને જિલ્લામાં લોકડાઉન 3 સ્ફોટક બની રહ્યું છે.છેલ્લા બે લોકડાઉનથી વતન જોવાની વાટમાં ધીરજ ધરીને બેઠેલા કારીગરોને વતન જવાના નામે ભૂખ અને નરી પીડા જ વેઠવાનો વખત આવતા સૌએ પોતાની હિંમત અને ધીરજ હવે ગુમાવી દીધી છે.છેલ્લા અઠવાડિયાથી પરપ્રાંતિય કારીગરોને વતન જવાની છૂટ અપાયા પછી તેઓ શારીરિક-માનસિક રીતે અને પૈસેટકે જે રીતે હેરાન થયા છે તે તમામ બાબતો હવે આક્રોશ અને તોફાન બનીને બહાર આવી રહ્યાં છે. જેના કારણે સુરત જિલ્લાના પલસાણાના વરેલી ખાતે અને શહેરના પાલનપોર જકાતનાકા વિસ્તારમાં પરપ્રાંતિયો રસ્તા પર આવી ગયા છે.સૂત્રોચ્ચાર કરી રહ્યાં છે,પથ્થરમારો શરૂ થયો છે.પોલીસે સ્થિતિ કાબુમાં લેવા અશ્રુગેસના શેલ પણ છોડ્યા છે,પરંતુ ક્યાં સુધી સ્થિતિ પર કાબૂ રાખશે અને રસ્તા પર ઊતરી આવેલા આક્રોશિત ટોળાઓથી ક્યાં કેટલું કોરાના સંક્રમણ ફેલાયું હશે? આ સ્થિતિ સુરત માટે ટાઈમબોમ્બ જેવી બની ચૂકી છે.

લોકડાઉન 2ની મુદ્ત પૂર્ણ થવાની હતી તે દિવસોમાં જ સરકારે પરપ્રાંતિય કારીગરોને પોતપોતાની વતન જવાની શરતી છૂટ પ્રાપ્ત બનશે તેવી જાહેરાત કરતાં સુરતમાં વસતા લાખો પરપ્રાંતિય કારીગરવર્ગમાં હિંમત આવી હતી.અંદાજે 14 લાખ જેટલા યુપી,એમપી,ઓરિસ્સા,રાજસ્થાન,મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોના કારીગરો સુરતમાં વસવાટ કરે છે.છેલ્લાં 40 દિવસથી તેઓ વતન જવાની રાહ જોઈને બેઠા હતા.રાશનપાણી ખૂટી ગયા હતા અને સરકારી દાલ-ચાવલ પર આધારિત બની ગયા હતા.કોરોનાની આ મહામારીમાં એકવાર પોતાના વતન અને પરિવાર પાસે પહોંચી જવા અધિરા બનેલા આ વર્ગને જ્યારે શરતી છૂટછાટ મળી ત્યારે ભાડાના ઘર ખાલી કરી,ઘરમાં જે કંઈ બચેલું રાશનપાણી હતું તે બધું જ આસપાસના લોકોને સુપરત કરી ક્યાંકથી ઉધારી કરી, કોઈએ મદદ મેળવી અને કોઈએ પોતાની તમામ બચત દાવ પર લગાડીને લકઝરી બસોમાં એક-એક સીટ મેળવવા હજારો રૂપિયા ખર્ચયા. આમાં સૌથી વિકટ સ્થિતિ યુપી અને મહારાષ્ટ્રના કારીગરોની થઈ.સુરતથી યુપી પહોંચેલી બસો છેક ઉત્તરપ્રદેશની બોર્ડર પર જઈને પરત મોકલી અપાઈ. વતન સુધી પહોંચેલા કારીગરો ગુજરાત પરત આવવા તૈયાર ન હતા તેઓને સત્તાના જોરે બસમાં પરત સુરત મોકલાયા અને તે સ્થિતિ આ કારીગરો માટે મરવાથી પણ વધુ બદતર હતી.આ પરિસ્થિતિનો નીવેડો નહોતો આવ્યો ત્યાં વતન જવા માંગતા કારીગરો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની વાત આવી. ખાવાના અને રહેવાના ફાંફા હોય તે અભણ કારીગર મોબાઈલમાં જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરી શકે? આ અને આવી અનેક શારીરિક અને માનસિક યાતાનાઓમાંથી પસાર થઈ રહેલા સુરતના કારીગર વર્ગની તકલીફ વધી છે. સરકારો વચ્ચે સંકલનના સ્પષ્ટ અભાવે સુરત પ્રજા માથે કોરોના સંક્રમણનું ભયાનક જોખમ ઊભું કરી દીધું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશની ટોપની બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન બેન્કની NPA એક લાખ કરોડને પાર, ગ્રાહકોએ રાખવી સાવચેતી
Next Article દેશભરમાં દારૂની દુકાનો ખોલતા લાગી લાંબી લાઈનો, અમુકે તો પૂજા કરી નાળિયેર પણ ફોડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up