By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત : સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચેની લડાઈમાં ઑડિટરની બે વખત બદલી થઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચેની લડાઈમાં ઑડિટરની બે વખત બદલી થઈ
GeneralPoliticsSurat

સુરત : સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચેની લડાઈમાં ઑડિટરની બે વખત બદલી થઈ

HM News
Last updated: 02/07/2020 8:54 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત : સહકારી સેક્ટરમાં આવતી સુમુલ ડેરીની આગામી ચૂંટણીમાં પોતાના જૂથનો સિક્કો જમાવવા માટે ચાલી રહેલી લડાયમાં સહકારી મંડળીઓને તેમના વહીવટ મુદ્દે નોટિસ આપ્યા હોવાની મંત્રી ગણપત વસાવા જૂથ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ફરિયાદ કરાઈ હતી.આ મામલે સુરતમાં સમાધાન બેઠક પણ મળી હતી,જેમાં સુરતના તાત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર કમલેશ પટેલની જામનગર બદલી કરી તેમના સ્થાને વિપુલ મહેતાને ચાર્જ સોંપાયો હતો.

સુરત સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીની આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે.ચૂંટણી સમયે હાલના ચેરમેન પર ભૂતપૂર્વ ચેરમેન દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઇને રાજકારણ ગરમાયું છે.બે જૂથ આગામી ચૂંટણીને લઈને સામેસામે આવી ગયા છે. બંને પોત પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

બે જૂથ વચ્ચે લડાઇને લઈને નેતાઓએ પણ મધ્યસ્થી કરવા માટે એક બેઠક કરી હતી પરંતુ તે પડી ભાંગી હતી. હવે વર્ચસ્વની લડાઇ હોય તેમ બે જૂથ સામેસામે આવી ગયા છે. આ સમયે સહકારી સેન્ટરમાં પોતાનો ઝંડો ગાડવા માટે કરેલી કવાયતમાં સુમુલ ડેરીનું ઓડિટ કરતા કમલેશ પટેલને જામનગરથી નર્મદા લાવીને મંગળવારે મિલ્ક ઓડિટ ઓફિસમાં ખાલી પડેલી સ્પેશિયલ ઓડિટરની જગ્યાનો ચાર્જ સોંપાયો હતો.

આ મુદ્દે ગાંધીનગરમાં સહકારી આગેવાનો દ્વારા ફરીથી ફરિયાદ થતાં સુરતના જિલ્લા રજિસ્ટ્રાર વિપુલ મહેતાને બુધવારે મિલ્ક ઓડિટના સ્પેશ્યિલ ઓડિટરનો ચાર્જ સોંપાયો છે. બે સહકારી આગેવાનો ગણપત વસાવા અને રાજુ પાઠક જૂથ સુમુલની ચૂંટણી પૂર્વે સામ-સામે થયા છે.આ બે જૂથની લડાઈમાં મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરની 24 કલાકમાં બે વખત બદલી થઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બિહારમાં નીતિશને પછાડવા ભાજપ 2,000 કરોડ ખર્ચશે, આઈટી સેલના હેડને ચૂકવાશે 100 કરોડ
Next Article ‘શરમજનક’: આતંકી હુમલાનો શિકાર બાળક પર કોમેન્ટ કરતા સંબિત પાત્રા ફરીવાર નિશાને ચડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up