By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત APMC ચૂંટણીમાં પરિવર્તન : ભાજપમાંથી 16 બેઠકોમાં 10 નવા ચહેરા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત APMC ચૂંટણીમાં પરિવર્તન : ભાજપમાંથી 16 બેઠકોમાં 10 નવા ચહેરા
GeneralSurat

સુરત APMC ચૂંટણીમાં પરિવર્તન : ભાજપમાંથી 16 બેઠકોમાં 10 નવા ચહેરા

HM News
Last updated: 12/04/2023 9:05 AM
HM News
2 years ago
Share
SHARE

– ભાજપના ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત આખી પેનલના 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

સુરત,તા.12 એપ્રિલ 2023,બુધવાર : સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએસી) ની આગામી 24 એપ્રિલના રોજ યોજાનારી ડિરેક્ટરની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના દિવસે ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત ભાજપની પેનલમાંથી 16 બેઠકો પર 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ફોર્મ ભર્યા બાદ ભાજપ પ્રમુખ અને ઉમેદવાર એવા સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ વખતની ચૂંટણીમાં યુવાનોને તક આપવામાં આવતા 10 યુવા ઉમેદવારોને તક આપવામાં આવી છે.સાથે જ 16 માંથી 10 નવા ચહેરા મૂકવામાં આવ્યા છે.જ્યારે છ જ ઉમેદવારો રીપીટ કરાયા છે.સાથે જ સર્વ જ્ઞાતિના ઉમેદવારોને સમાવાયા છે.સુરત જિલ્લા ભાજપ પ્રભારી ભરત રાઠોડ 16 ઉમેદવારોના મેન્ડેટ લઈને આવ્યા છે.આ સાથે જ મહારાષ્ટ્રીય ઉમેદવારને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

70 ની ઉપરના ત્રણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી નહિ

એપીએસીની ચૂંટણીમાં પ્રમુખ રમણ અબેલાલ,મોહન ભાટિયા અને અન્ય એક ઉમેદવારને વયમર્યાદાના કારણે પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી નથી.

રાજસ્થાનમાં હવે વીજળીના બીલમાં ‘કોરોના’ જેવો ઝટકો લાગશે : હવે રીડીંગ પ્રમાણે બીલો ૪ લાખ લોકોને અપાશે
રાજકોટ-સુરતમાં માલધારીઓનો અનોખો વિરોધ, હજારો લીટર દૂધ તાપીમાં પધરાવી દીધું
આત્મનિર્ભર ચોર ઝડપાયો : પોતાની જરૂરિયાત અનુસાર ઘરે જ નોટો છાપી લેતો અને પછી…
કોરોનાકાળમાં આ દેશના PM એ ગૂપચૂપ રીતે 23 વર્ષ નાની મંગેતર સાથે લગ્ન કરી લીધા
એક સમયના કટ્ટર રાજકીય હરીફ એવા કાશીરામ રાણાની મેડિકલ કોલેજમાં પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ
Share This Article
Facebook Email Print
Previous Article આગામી લોકસભા ભાજપ 300થી વધુ સીટો જીતશે : અમિતભાઇ શાહ
Next Article R&B વિભાગનો ડેપ્યુટી ઈજનેર હરેશ ચૌધરી ACB ને ચકમો આપી ફરાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up