By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત RTO ટેક્સના બાકી 6 કરોડ રૂપિયાની વસૂલાત કરશે, ઘરે ઘરે જઈને નોટિસ આપવાની શરૂઆત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત RTO ટેક્સના બાકી 6 કરોડ રૂપિયાની વસૂલાત કરશે, ઘરે ઘરે જઈને નોટિસ આપવાની શરૂઆત
GeneralSurat

સુરત RTO ટેક્સના બાકી 6 કરોડ રૂપિયાની વસૂલાત કરશે, ઘરે ઘરે જઈને નોટિસ આપવાની શરૂઆત

HM News
Last updated: 12/09/2020 5:37 AM
HM News
6 years ago
Share
SHARE

કોરના મહામારી વચ્ચે સુરતની RTO ટ્રક અને બસના મોટર વ્હીકલના બાકી ટેક્સના નાણાંની વસુલાત માટે નોટિસ ઈસ્યૂ થયાં બાદ આરટીઓ ઇન્સપેકટર ઘરે ઘરે જઈને ઉઘરાણી કરી રહ્યાં હોવાથી,વાહન માલિકો ટેકસ જમા કરાવી રહ્યાં છે.અત્યાર સુધીમાં લગભગ રુ.50 લાખથી વધુનો ટેક્સ વાહન માલિકો ભરી ગયાં છે.અને ગમી દિવસ 1200 વ્હિકલ બાકી નીકળતો 6 કરોડનો ટેક્સ માટે ખાસ (Tax collection drive of surat RTO) ઝુંબેશ શરૂ કરવાના છે. સુરતની RTO આમતો ગુજરાત ને સૌથી વાળું ટેક્સ કમાઈ આપનારી આરટીઓ છે તેવામાં કોરોના મહામારી ને લઈને સુરતનાં 1200 જેટલા વાહનોનો 6 કરોડ રૂપિયાનો ટેક્સ માલિકો ભરી ગયા નથી.ત્યારે આ ટેક્સની રકમ વસૂલવા માટે સુરત આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે.ભારે વાહનોના ટેક્સ વાહન માલીકોએ દર વર્ષે ભરવાનો હોય છે. પરંતુ અમુક ટકા વાહનમાલિકો ટેકસ જમા કરાવવા બાબતે તદ્દન બેપરવા હોય છે.સુરત શહેર અને જિલ્લાના મળી આવા અંદાજે 1200 જેટલાં વાહન માલિકોનો રુ.6કરોડનો ટેક્સ કચેરીમાં જમા થયો નથી.આવાં બાકી લેણા માટે કાર્યવાહી કરવામાં આવી છે.ઘણાં માલિકોએ બે વર્ષથી ટેક્સ જમા કરાવ્યો નથી. આવા માલિકોને અવારનવાર નોટિસ આપીને બાકી લેણાં જમા કરાવવા માટેની સુચના આપવામાં આવી છે.અને એક ડગલું આગળ વધીને વાહન માલિકોના ઘરે જઈને નોટિસો આપવામાં આવી છે.

ડ્રાઇવિંગ ટેસ્ટ અને એચએસઆરપી ફીટમેન્ટની સંખ્યા ઘટી

અંદાજે 125 જેટલા વાહનમાલિકો રુ 50 લાખનો ટેકસ જમા કરાવી ગયાં છે,અનલોક બાદ પણ કોવિડ ગાઇડલાઇનનો અમલ ચાલુ હોવાને,કારણે આરટીઓમાં ટ્રેક ઉપર મર્યાદિત સંખ્યામાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે.અગાઉ સરેરાશ રોજની 450 ટેસ્ટ લેવામાં આવતી હતી. અત્યારે એપોઇન્ટમેન્ટ પ્રમાણે 300ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવે છે.એપોઇન્ટમેન્ટની સંખ્યા ધીમે ધીમે વધારવાનું આયોજન છે.તેવી જ રીતે એચએસઆરપી ફીટમેન્ટ રોજેરોજ 200 જેટલી થઇ રહી છે.અગાઉ આ સંખ્યા 450થી 500 રહેતી હતી.
જોકે ટેક્સની વસુલાત માટે ની ઝુંબેશ શરૂ તો કરવામાં આવી છે સાથે સાથે આરટીઓના કામ અને અલગ અલગ ટેક્સ ભરવા આવતા લોકોની સંખ્યા જે રીતે વધી રહી છે તેવામાં ફરીએ એક વાર સુરત આરટીઓ ટેક્સ વસુલાત કરી રાજ્યમાં સૌથી વાળું ટેક્સ વસૂતળી આરટીઓ બની જશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફૂડી સુરતીલાલઓ હવે શનિવાર-રવિવારે નહીં માણી શકે સ્ટ્રીટ ફૂડની મજા, જાણો શું નિર્ણય લેવામાં આવ્યો તંત્ર દ્વારા
Next Article કોરોના મહામારી વચ્ચે આજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up