By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ : કલેકટરને રજૂઆત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ : કલેકટરને રજૂઆત
GeneralSaurashtra

સુરેન્દ્રનગરના સો લારી ધારકો બેરોજગાર બનતા રોષ : કલેકટરને રજૂઆત

HM News
Last updated: 16/09/2020 4:37 AM
HM News
5 years ago
Share
SHARE

– લારી ધારકોને ખસેડીને રોડની બાજુમાં ખુલ્લી પડેલી જગ્યામાં ફિનીશિંગ તાર બાંધી દેવાતા ધંધો-રોજગાર ઠપ

સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ થી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફ સૌથી વધુ લારી ધારકો લારી ઊભી રાખીને અને કેબીનો મૂકીને ધંધો રોજગાર કરીને પોતાનું પેટીયું રળી રહ્યા છે ત્યારે હાલમાં જ પ્રશાસન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલથી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરફથી કે જ્યાં આ લારી ધારકો ઉભા રહેતા હતા તેમને ખસેડીને રોડની બાજુમાં ખુલ્લી પડેલી જગ્યામાં ફિનિશિંગ તાર બાંધી દેવામાં આવતા આ એક સૌથી લારી ધારકો અને ગલ્લા વાળાઓ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે બેરોજગાર બન્યા છે.આર્ટસ કોલેજ થી ગાંધી હોસ્પિટલ વાળા રોડ ઉપર ફૂટપાથ ઉપર છેલ્લા ૨૦ વર્ષ થી નાસ્તા ની લારીઓ વાળા ઉભા રહે છે અને નગરપાલિકા એ તેમને લાઇસન્સ પણ આપેલા છે ત્યા અત્યારે ફેનસિંગ કરવા માં આવવા થી તેઓ હવે ત્યાં ધંધો કરી શકે તેમ નથી એક તો લોકડાઉન માં ધંધા રોજગાર બંધ હોવાથી નાના માણસો ને ખૂબ તકલીફ પડી છે અને હવે એમને ધંધા ની જગ્યાએ થી કાઢવા મા આવે તો ‘પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ થાઈ તેથી તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેમને ત્યાં ધંધો કરવા દેવા કલેક્ટર સમક્ષ માંગ કરી છે.અને કોરોનાની મહામારી વચ્ચે આ રોડની સાઈડમાં ધંધો કરનાર સૌ થી વધુ લોકો હાલમાં આ ફિનિશિંગ તાર બાંધવામાં આવતા બેરોજગાર બન્યા છે ત્યારે આગામી સમયમાં આ ફિનિશિંગ તાર ને હટાવી અને ધંધો રોજગાર કરવા દેવા માટે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ લારી ગલ્લા ધારકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

CAA લાગુ નહીં થાય તે સપના જોનારા લોકો ભૂલ કરી રહ્યા છે – અમિતભાઈ શાહ
અમેરિકી આયોગના પ્રમુખ સમલૈંગિક વિરોધી, યોગને ગણાવી મૂર્ખતા
મહારાષ્ટ્ર સંકટ : શિવસેનાના વધુ 3 ધારાસભ્યો ટીમ શિંદેમાં સામેલ, હવે માત્ર એકની જ જરૂર
અદાણી ગ્રૂપ સામે ફરી સંકટ! USમાં આ મામલે તપાસ શરૂ, શેરોમાં કડાકો, માર્કેટ કેપ 52000 કરોડ ધોવાઈ
‘ભારતમાલા’ પ્રોજેક્ટમાં જમીન સંપાદનના સામે ખેડૂતોનો વિરોધ
Share This Article
Facebook Email Print
Previous Article તામિલનાડુના મંદિરથી ચોરાયેલી મૂર્તિઓ બ્રિટને પરત કરતાં ધાર્મિક ઉજવણી
Next Article આ વખતે ગુજરાતમાં બટાટાનું વાવેતર તમામ વિક્રમ તોડી નાંખશે, આ છે કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up