By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુશાંત કેસથી ‘અઘાડી’માં ભંગાણ કરવાની યોજના, BJPનો છે આ માસ્ટરપ્લાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુશાંત કેસથી ‘અઘાડી’માં ભંગાણ કરવાની યોજના, BJPનો છે આ માસ્ટરપ્લાન
GeneralNational

સુશાંત કેસથી ‘અઘાડી’માં ભંગાણ કરવાની યોજના, BJPનો છે આ માસ્ટરપ્લાન

HM News
Last updated: 07/08/2020 5:57 AM
HM News
5 years ago
Share
SHARE

સુશાંત સિંહ રાજપૂત હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કરતાં જ શિવસેના અને ભાજપ વચ્ચે યુધ્ધરેખા અંકાઈ ગઈ છે. શિવસેનાએ ભાજપને ધમકી આપી જ દીધી છે કે,સુશાંત કે દિશા કેસમાં આદિત્ય ઠાકરેને સંડોવવાની કોશિશ કરનારાંએ તેની આકરી કિંમત ચૂકવવી પડશે.

ભાજપનાં સૂત્રોના મતે,મોદી સરકારને આદિત્ય ઠાકરેની રાજકીય કારકિર્દી ખતમ કરવા કરતાં વધારે રસ શિવસેનાને કોંગ્રેસ-એનસીપીથી દૂર કરીને પોતાની તરફ વાળવામાં છે.મહારાષ્ટ્રમાં ભાજપ એકલા હાથે સત્તા મેળવી શકે તેમ નથી.સામે શિવસેના,કોંગ્રેસ અને એનસીપી કંઈ કર્યા વિના વર્તમાન સ્થિતી જાળવે તો પણ સત્તામાં રહે.

એનસીપી-કોંગ્રેસની ગ્રામીણ વિસ્તારમાં અને શિવસેનાની શહેર વિસ્તારમાં પકડ જોતાં આ જોડાણ ભાજપ માટે રાજકીય ખતરો સાબિત થઈ શકે છે.ભૂતકાળમાં એનસીપી-કોંગ્રેસના જોડાણે ભાજપને સત્તાથી પંદર વર્ષ દૂર રાખ્યું હતું.ફરી આ સ્થિતી ના સર્જાય એટલે ભાજપ ફરી શિવસેના સાથે જોડાણ કરવા તૈયાર છે પણ શિવસેના તૈયાર નથી તેથી ભાજપે આદિત્ય ઠાકરેના બહાને દબાણ શરૂ કર્યું છે.

ગુજરાતમાં વિકેન્ડ લોકડાઉન લાગશે ? ગુજરાતમાં પ્રાથમિક સ્કૂલો બંધ ધો. 9થી 11 ઓડ-ઈવન પ્રમાણે ચાલી શકે છે
₹50 લાખ ચૂકવીને ₹2000 કરોડની મિલકત હડપ કરી, સોનિયા-રાહુલ સાથે પાસે 76% શેર : નેશનલ હેરાલ્ડના ખેલને સરળ શબ્દોમાં સમજો
ભાજપમાં બળવાની શરૂઆત, આ ધારાસભ્યે કહ્યું, ભાજપના એકપણ કાર્યક્રમમાં જઈશ નહિ….
અંબાજી દર્શન કરીને વૃધ્ધ બસમાંથી ઉતર્યા ને મીની ટ્રકની ટક્કરથી મોત
સુરત જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે જુબીન પટેલની વરણી
Share This Article
Facebook Email Print
Previous Article ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 14 રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરાશે
Next Article તમને કોઈ પરેશાની હોય તો પાકિસ્તાન જતા રહો, ઔવેસીની આ નેતાએ જ કાઢી ઝાટકણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up