By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુશાંત કેસમાં હવે CBI પર સવાલ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી પછી રિયા ચક્રવર્તીના વકીલે કહ્યું- CBI તપાસના પરિણામો સાથે સામે આવે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સુશાંત કેસમાં હવે CBI પર સવાલ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી પછી રિયા ચક્રવર્તીના વકીલે કહ્યું- CBI તપાસના પરિણામો સાથે સામે આવે
GeneralNational

સુશાંત કેસમાં હવે CBI પર સવાલ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી પછી રિયા ચક્રવર્તીના વકીલે કહ્યું- CBI તપાસના પરિણામો સાથે સામે આવે

HM News
Last updated: 28/12/2020 8:54 AM
HM News
5 years ago
Share
SHARE

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) પર સતત સવાલો કરવામાં આવી રહ્યાં છે.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પછી હવે રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ પણ એક નિવેદન જાહેર કરીને તપાસના પરિણામો જાહેર કરવાની અપીલ કરી છે.

‘મુંબઈ પોલીસની તપાસને અલગ જ રંગ આપવામાં આવ્યો હતો’

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, રવિવાર (27 ડિસેમ્બર)ના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રીની અપીલનું સમર્થન કરતાં સતીષ માનશિંદેએ કહ્યું હતું, ‘જ્યારે મુંબઈ પોલીસે તપાસમાં બે મહિના કર્યાં હતાં અને જનતા સમક્ષ રિપોર્ટ આપ્યો નહોતો ત્યારે આ મુદ્દાને અલગ જ રંગ આપવામાં આવ્યો હતો.જુલાઈ 2020માં રિયા ચક્રવર્તી તથા તેના પરિવાર વિરુદ્ધ ખોટા આક્ષેપો મૂકીને પટનામાં FIR ફાઈલ કરવામાં આવી હતી.પટના પોલીસની સાથે સાથે મુંબઈ પોલીસ, ED, NCB તથા CBIએ રિયા વિરુદ્ધ તપાસ કરી હતી.’

રિયાની કોઈ પણ પુરાવા વગર ખોટા કેસમાં ધરપકડ કરી

વધુમાં માનશિંદેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે NCBએ રિયા ચક્રવર્તીની ખોટા કેસમાં કોઈ પણ જાતના પુરાવા વગર ધરપકડ કરી હતી અને બોમ્બે હાઈકોર્ટમાં જામીન મળે તે પહેલાં એક મહિનો કસ્ટડીમાં રહી હતી.તેમણે હંમેશાં કહ્યું છે કે સત્ય ક્યારેય બદલાશે નહીં,પછી ભલે કોઈ પણ તેની તપાસ કરે.

આ દુઃખદ ઘટનાનું ક્લોઝર આપવામાં આવે

માનશિંદેએ આગળ કહ્યું હતું કે પરિસ્થિતિ કોઈ પણ હોય, CBIએ ચાર મહિનાની તપાસના પરિણામો સાથે સામે આવવું જોઈએ.હવે સમય આવી ગયો છે કે આ દુઃખદ ઘટનાનું ક્લોઝર આપી દેવામાં આવે. સત્યમેવ જયતે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ શું કહ્યું હતું?

રવિવારે, 27 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું, ‘તપાસ શરૂ થયે પાંચ મહિનાનો સમય પસાર થઈ ગયો છે, પરંતુ CBIએ હજી સુધી એ સ્પષ્ટતા કરી નથી કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઈ હતી કે તેણે આત્મહત્યા કરી હતી. હું CBIને અપીલ કરું છું કે તે જલદીથી તપાસના પરિણામો જાહેર કરે.’

સુશાંતના મોતને છ મહિના થયા

14 ડિસેમ્બરના રોજ સુશાંત સિંહ રાજપૂતના મોતને છ મહિના થયા હતા. 14 જૂનના રોજ સુશાંતની ડેડબોડી મુંબઈના બાંદ્રા સ્થિત ભાડાના ઘરમાં મળી આવી હતી. શરૂઆતમાં મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ માનીને તપાસ શરૂ કરી હતી.જોકે,સુશાંતના પરિવાર,મિત્રો તથા ચાહકોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

જોકે, AIIMSએ સુશાંતની હત્યા થઈ હોવાની વાતનો ઈનકાર કર્યો છે.તો CBIએ અત્યાર સુધી કોઈ પણ રિપોર્ટ આ કેસમાં રજૂ કર્યો નથી. ED તથા NCB અલગ-અલગ એંગલથી કેસની તપાસ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આતંકવાદ મુદ્દે સમગ્ર વિશ્વમાં બદનામ પાકિસ્તાન બળાત્કાર મુદ્દે પણ કમ નથી : છેલ્લા 6 વર્ષમાં 22 હજાર બળાત્કાર
Next Article મધ્યપ્રદેશમાં ‘લવ-જેહાદ’ સામે નવો કાયદો; ? જાણો આ અંગે સમગ્ર કાયદાની રગેરગ વિગત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up