By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સેલવાસથી હરિયાણા ગયેલી મહિલા કોરોના પોઝિટિવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સેલવાસથી હરિયાણા ગયેલી મહિલા કોરોના પોઝિટિવ
GeneralSouth Gujarat

સેલવાસથી હરિયાણા ગયેલી મહિલા કોરોના પોઝિટિવ

HM News
Last updated: 19/05/2020 10:08 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ, 19 મે : સેલવાસથી હરિયાણા ગયલી મહિલા પહોચ્યાં બાદ કોરોના પોઝિટિવ નીકળતા બે પરિવારોને હાઈરિસ્ક તેમજ બે પરિવારોને લોરિસ્ક કોરોનટાઇન કરાયા છે.સેલવાસ યોગી દર્શન 2 ના જે ટાવરમાં લોકડાઉં અગાવ હરિયાણા ખાતે રહેતી રાજબાલા શર્મા પોતાના ભાઈ બેનને મળવા આવી હતી.લોકડાઉનનો લાંબો સમય વીતતા રાજબાલા દાનહ પ્રશાસન પાસે પરમિશન લઇ ગત 11 મે ના દિને ખાનગી કાર દ્વારા હરિયાણા ગઈ હતી જ્યાં એ મહિલાને કોરોનટાઇન કરાઇ હતી.લગભગ 9 દિવસ બાદ હરિયાણા ખાતે એનું ફરીથી ટેસ્ટ કરતા રિપોર્ટ પોઝિટિવ આવતા સેલવાસ યોગી દર્શન 2 ના જે ટાવરમાં પોઝિટિવ મહિલાના સંપર્કમાં આવેલા ભાઈ અને બેનના પરિવારને હાઈરિસ્ક કોરોનટાઇન કરાયા છે તેમજ બીજા બે પરિવારને લોરિસ્ક કોરોનટાઇન કરાયા હોવાની જાણ કરી મળી છે.જોકે મહિલા હરિયાણા જવા નીકળી હતી ત્યારે એ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.

રાહુલ ગાંધીએ LGBT કોમ્યુનિટીના સમર્થનમાં કરી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, લખ્યું- LOVE is LOVE
વલસાડ જિલ્લાના 442 ગામો કોરોનામુક્ત
વરાછાના એલ.એચ. રોડના એચડીએફસી બેંકના એટીએમમાં તોડફોડ
મહુવા સુગરના પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બળવંતરાય પટેલ
માલેગાંવ કેસમાં મુક્તિની કર્નલ પુરોહિતની અરજી કોર્ટે ફગાવી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના કોઇપણ જિલ્લામાં જવા-આવવા માટે હવે મંજુરીની જરૂર નહિ : નીતિન પટેલ
Next Article મોટી દમણમાં પ્રવેશ ન અપાતા બોર્ડર ઉપર ચક્કા જામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up