By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સેલવાસની મદરેસા થઈ બદનામ, સગીરા સાથે ગંદુ કામ કરનાર મૌલાના આખરે પકડાયો, પરિવારે કરી ન્યાયની માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સેલવાસની મદરેસા થઈ બદનામ, સગીરા સાથે ગંદુ કામ કરનાર મૌલાના આખરે પકડાયો, પરિવારે કરી ન્યાયની માંગ
GeneralSouth Gujarat

સેલવાસની મદરેસા થઈ બદનામ, સગીરા સાથે ગંદુ કામ કરનાર મૌલાના આખરે પકડાયો, પરિવારે કરી ન્યાયની માંગ

HM News
Last updated: 25/11/2021 12:00 PM
HM News
4 years ago
Share
SHARE

સેલવાસ : સેલવાસના બાવીસ ફળિયામાં મદરેસા ચલાવતા મૌલવીએ તરૂણી પર દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે.ભીલાડથી 16 વર્ષની સગીરા અભ્યાસ માટે મદરેસા જતી હતી.જ્યા મૌલાનાએ તેની એકલતાનો લાભ લઈને તેના પર બળજબરી કરી હતી.સગીરાએ ઘટનાની જાણ તેની માતાને કરતા માતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.મામલાની ગંભીરતાને સમજીને પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી.સગીરાના મેડિકલ ચેકઅપમાં ખુલાસો થયો હતો કે, તેના પર દુષ્કર્મ થયું છે.જે બાદ પોલીસે મૌલાના પર FIR કરી તેની પર પોક્સોની કલમ લગાવી ધરપકડ કરી છે.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં બાવીસ ફળિયામાં એક મૌલાના દ્વારા મદરેસા ચલાવવામાં આવતી હતી.જેમાં ભીલાડથી એક 16 વર્ષની છોકરી અભ્યાસ કરવા માટે મદરેસા આવતી હતી.ગત રવિવારે મૌલાનાએ સગીરાની એકલતાનો લાભ લઇ તેને એક રૂમમાં બોલાવી હતી.તેણે સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ કાર્ય કર્યુ હતું.સગીરાએ માતાને ઘરે આવીને તમામ માહિતી જણાવી હતી.જેથી સેલવાસ પોલીસ સ્ટેશનમાં સગીરાની માતાએ ફરિયાદ કરી હતી.જેની પોલીસે તેની ગંભીરતા સમજીને એક્શન લીધા છે.સગીરાને હોસ્પિટલમાં મેડિકલ માટે લઇ જવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા મેડિકલ તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ પોલીસને થતાં મૌલાના સામે એફઆઈઆર કરી તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે.મૌલાના પર બળાત્કાર અને પોક્સોની કલમ લગાવી ગુનો દાખલ કર્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા માસુમ સગીરાને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે અને બીજા કોઈ સાથે આવું ના થાય તેના માટે માતાપિતા ઝઝૂમી રહ્યાં છે.

જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાન ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક આપશે
જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર
ઘટતા કોરોના કેસો સામે મોતના આંકડાએ ચોંકાવ્યા, છેલ્લા 24 કલાકમાં જ રેકૉર્ડબ્રેક 6,148 લોકોના મોત
ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વે બેઝ પર દર્દીને દાખલ કરાય છે, જેનાથી ગંભીર દર્દીઓ વેઈટિંગમાં રહે છે : હાઈકોર્ટ
બારડોલીમાં સ્વૈચ્છિક લોકડાઉન : 5 દિવસ લોકોને ધંધા રોજગાર બંધ રાખવા અપીલ
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનના જામીન મંજૂર
Next Article 18 ટકા GST લાદવાના નિર્ણયને કારણે સુરત કાપડ ઉદ્યોગમાં ભારે નારાજગી, ઉગ્ર આંદોલનના ભણકારા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up