By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સોનિયા ગાંધી કોરોના બાદ સ્વાસ્થ્યની સમસ્યાને લીધે હોસ્પિટલમાં દાખલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સોનિયા ગાંધી કોરોના બાદ સ્વાસ્થ્યની સમસ્યાને લીધે હોસ્પિટલમાં દાખલ
GeneralNational

સોનિયા ગાંધી કોરોના બાદ સ્વાસ્થ્યની સમસ્યાને લીધે હોસ્પિટલમાં દાખલ

HM News
Last updated: 13/06/2022 5:43 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના બાદની કેટલીક સમસ્યાને પગલે રવિવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.કોંગ્રેસના મહા સચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે,સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે અને તેમને કેટલાક દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે.સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે,કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના પછી સ્વાસ્થ્ય સંલગ્ન કેટલીક સમસ્યા જણાતા સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.તેમની તબિયત સ્થિર છે અને થોડા દિવસ તબીબોની દેખરેખ માટે રાખવામાં આવશે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના સારા સ્વાસ્થ્યની કામના બદલ અમે પાર્ટીના તમામ મહિલા અને પુરૂષ કાર્યકરો ઉપરાંત તમામ શુભચિંતકોનો આભાર વ્યક્ત કરીએ છીએ.અગાઉ કોંગ્રેસના સૂત્રએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધી રૂટિન મેડિકલ ચેક અપ માટે હોસ્પિટલ ગયા હતા.સોનિયા ગાંધી 2 જૂને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ સારવાર લઈ રહ્યા હતા.નેશનલ હેરાલ્ડ-એજેએલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ સોનિયા ગાંધી સામે મની લોન્ડરિંગ બદલ 8 જૂને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.જો કે તેમણે કોરોનાને લીધે થોડો વધુ સમય માંગતા હવે તેમને 23 જૂને હાજર થવા ઈડીએ ફરમાન કર્યું છે.

ઇદ મુબારકઃ PMએ મુસ્લિમ દેશોના પ્રમુખોને શુભેચ્છા પાઠવીઃ ઈમરાનની બાદબાકી
પાટીલના ફરમાન છતાં મંત્રીઓએ કમલમમાં આવવનું કર્યું બંધ, જાણો શું છે કારણ ?
પહેલીવાર ચૂંટણી લડતા ઉધ્ધવ ઠાકરેએ ભર્યું ઉમેદવારી પત્ર : પોતાની કાર નથી : પરિવાર પાસે ૧૪૩ કરોડની સંપતિ
પર્યાવરણ સૂચકાંકમાં ભારત 180 દેશની યાદીમાં તળિયે
સીબીઆઇએ એનએસઇના પૂર્વ સીઇઓે ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ કરી
Share This Article
Facebook Email Print
Previous Article ઈડીનું નિયંત્રણ શિવસેનાને સોંપાય તો ફડણવિસ પણ અમને જ મત આપશેઃ રાઉત
Next Article નૂપુર શર્મા પર ઉશ્કેરણીજનક વીડિયો બનાવનાર યુટ્યુબર ફૈઝલની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up