By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સોનીની ચાલી બ્રિજ નીચે થયેલ ખોદકામનું કામ ઝડપથી પુરૂ કરવા માંગણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સોનીની ચાલી બ્રિજ નીચે થયેલ ખોદકામનું કામ ઝડપથી પુરૂ કરવા માંગણી
AhmedabadGeneral

સોનીની ચાલી બ્રિજ નીચે થયેલ ખોદકામનું કામ ઝડપથી પુરૂ કરવા માંગણી

HM News
Last updated: 31/05/2022 6:20 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : સોનીની ચાલી ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ પર જ ગટર લાઇનના ખોદકામને લઇને રોડ ખોદી કઢાયો છે.વચ્ચોવચ ખોદાયેલા આ રોડના કારણે ટ્રાફિકને ભારે અસર થઇ રહી છે.સિંગરવાથી સારંગપુર સુધીના રોડ પર ઠેરઠેર આ રીતે થયેલા ખોદકામો વરસાદ પહેલા પુરા કરવા માંગણી ઉઠી છે.ઓઢવ ઓવરબ્રિજની પાસે વેપારી મહામંડળના ઝાંપે ટોરેન્ટ પાવરનું મોટાપાયે કામ ચાલી રહ્યંો છે. છોડાલાલની ચાલી પાસે પણ આ સ્થિતિ છે.સોનીની ચાલી,રખિયાલમાં પણ ગટર,વીજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે.જેના કારણે આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે.બીજી તરફ સોનીની ચાલી બ્રિજ પાસે રોડની વચ્ચે ખોદાયેલા ખાડાના કારણે બ્રિજની નીચે જવા માંગતા વાહનચાલકો અટવાય છે.મોટા અને ભારે વાહનો નીકળી શકતા નથી.રખિયાલમાં પણ ભૂવો પડયા બાદ હાથ ધરાયેલી મરામતની કામગીરી પણ મંદગતિએ ચાલી રહી છે.વાહનચાલકોની માંગણી છેકે મ્યુનિ.તંત્ર રોડ રોડ પર હાથ ધરાયેલા વિવિધ કામોમાં હવે ઝડપ લાવવાની તાતી જરૂરિયાત છે.પુરાણ કામ યોગ્ય રીતે થાય,લીકેજની સમસ્યા ફરી ન સર્જાય,ચોમાસામાં પહેલા વરસાદમાં રોડ બેસી જવો,ફરી પાછો ભૂવો પડવા જેવી સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

દિલ્હી હિંસામાં ભાજપના એક સભ્યએ લાલકિલ્લા હિંસામાં ઉશ્કેરાટ સર્જવા એજન્ટ તરીકે કામ કર્યુ હતું : સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરતા મચ્યો ખળભળાટ
અર્નબ ગોસ્વામીની અરજીની સુનાવણીનો ઇન્કાર કરતી સુપ્રિમ : અરજદારોએ પાછી ખેંચી અરજી
સુશાંત કેસથી ‘અઘાડી’માં ભંગાણ કરવાની યોજના, BJPનો છે આ માસ્ટરપ્લાન
જુસ્સાને સલામ : બેંગ્લોરમાં ભયંકર ટ્રાફિક જામ થતા ડોક્ટરે 3 કિમી દોડીને હોસ્પિટલ પહોંચી સર્જરી કરી : જુઓ વિડિઓ
ગુજરાતમાં 16 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 144એ પહોંચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડશે કહી શ્રમજીવીને છરીના ઘા માર્યા
Next Article ઉત્તર પ્રદેશ : બરેલીમાં ભીષણ અકસ્માત સર્જાયો, 3 મહિલા સહિત 7 ના મોત નીપજ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up