By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા સહીતની આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા સહીતની આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા
AhmedabadBusinessGeneral

સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા સહીતની આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા

HM News
Last updated: 15/05/2020 1:08 PM
HM News
6 years ago
Share
SHARE

– રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કયા વિસ્તારમાં કેવી આર્થિક પ્રવૃતિને છુટ આપવી તેની કેન્દ્રને રજૂઆત મોકલશે : ગુરૂવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને નીતિનભાઇની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સમગ્ર રાજયની સમીક્ષા કરાઇ

અમદાવાદ, તા.૧૫: દેશભરમાં સોમવારથી લોકડાઉન-૪ નવા રૂપરંગ સાથે લાગુ થવા જઇ રહ્યું છે ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત ગુજરાતના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેવા પ્રકારની આર્થિક પ્રવૃતિઓને છૂટછાટ મળવી જોઇએ એની રજૂઆત કેન્દ્રને કરવામાં આવનાર છે.ગુરૂવારે બપોરે મંત્રી નિવાસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ,ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર રાજયની કોરોનાના સંક્રમણના વ્યાપ અને વિસ્તારની સમીક્ષા કરી એક અહેવાલ તૈયાર કરાયો છે.

લોકડાઉન-૩ના અમલ વખતે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામીણ અર્થતંત્રને ધીમે ધીમે ગતિ આપવા માટે કેટલાક વ્યવસાય,વેપાર અને ધંધાને છુટ આપવામાં આવી હતી.એમાં કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત જાહેર બાંધકામના કામકાજ શરૂ કરાયા છે.રાજયમાં અંદાજે ૭૦ ટકા વિસ્તારોમાં આવી પ્રવૃત્ત્િ।ને સોશીયલ ડિસ્ટન્સિંગ સહિત માનવીય સલામતીને ધ્યાનમાં રાખી શરૂ કરવાના પ્રયાસ થયા છે,તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે,હવે જયારે કોરોનાના વાયરસની સ્થિતિ છે ત્યારે ધીમે ધીમે અર્થતંત્રને ગતિ મળે એવી દિશામાં વિચારવું પડે એમ છે.

અમદાવાદ,વડોદરા,સુરત,ગાંધીનગર અને ભાવનગરને બાદ કરતાં આપણે અત્યાર સુધીમાં રાજયના જુદા જુદા વિસ્તારોમાં કામકાજ શરૂ કરાવ્યા છે.૭૦ ટકા ગુજરાતના વેપાર,ધંધા,એપીએમસી,મોટા બજારોની પ્રવૃત્તિ શરૂ થઇ છે.હવે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા અને કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિને છુટછાટ આપી શકાય તેની ભલામણ માટે સરકારની ઉચ્ચસ્તરીય કમિટીની આજે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી રહી છે.આ બેઠકમાં ચર્ચા વિચારણા કરી કેન્દ્ર સરકાર લોકડાઉન-૪નો અમલ કરવાની જાહેરાત કરે એમાં ગુજરાતની ભલામણોનો અમલ થાય એ દિશામાં આપણે રજૂઆત કરવાના છીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈરાકમાં આતંકવાદી સંગઠન ISIS. દ્વારા એક પરિવાર પર હુમલો, 6 ની નિર્મમ હત્યા
Next Article ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up