By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સૌરાષ્ટ્રના મુળી પંથકમાં રાજકીય ભૂકંપ : ભાજપના ૩૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સૌરાષ્ટ્રના મુળી પંથકમાં રાજકીય ભૂકંપ : ભાજપના ૩૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
GeneralPoliticsSaurashtra

સૌરાષ્ટ્રના મુળી પંથકમાં રાજકીય ભૂકંપ : ભાજપના ૩૦૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

HM News
Last updated: 30/01/2021 6:53 AM
HM News
4 years ago
Share
SHARE

મુળી તાલુકાનાં સરલા,ગઢડા,ગામે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા એ પ્રવાસ કરી જનજાગૃતિ અભિયાન અને ખેડૂતો નાં પ્રશ્નો એ સમજ આપી હતી તેઓ સરલા જીલ્લા પંચાયત સીટનાં પ્રભારી તરીકે પ્રવાસમાં હતાં ત્યારે સરલા ગામે વિશાળ સભા માં હાજરી આપી હતી અને પટેલ સમાજનાં અગ્રણી અને જે.ડી.યુ નાં સુરેન્દ્રનગર જીલ્લા નાં આગેવાન અને ૨૦૧૨માં વઢવાણ વિધાનસભાનાં ઉમેદવાર એવા ગણપતભાઇ પટેલે કોંગ્રેસ નો ખેસ પહેર્યો હતો અને તેમની સાથે અસંખ્ય કાર્યકરો સાથે જોડાયા હતા.

ઠાકોર સમાજના યુવા આગેવાન નિતીન સુરસંગભાઈ અને કારડીયા રાજપુત સમાજનાં ગગજીભાઈ સોલંકી તેમનાં કાર્યકરો સાથે ભાજપ ને રામરામ કરી કોંગ્રેસમાં ૩૦૦ કાર્યકરો જોડાયા હતા મુળી તાલુકા માં રાજકીય ચકચાર ફેલાઇ ગઇ હતી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જ્વલંત વિજય અપાવશુ તેમ જણાવ્યું હતું ભાજપનો સાથી પક્ષ જે.ડી.યુ અને ભાજપનાં આગેવાનો કોંગ્રેસનો હાથ થામતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.આ તકે કલ્પનાબેન મકવાણા એ તમામ ને આવકારી ને સ્વાગત કર્યું હતું સાથે તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ પટેલ, જીલ્લા પંચાયતનાં સદસ્ય મધુબેન પટેલ,કીશાન કોંગ્રેસ પ્રમુખ આર.કે.કરપડા, સરલા સરપંચ લતાબેન પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સુરત ગ્રામ્યના બે પોલીસકર્મીઓની તાપી માં બદલી
‘અનિયમિત…’ જ્યારે રાહુલ ગાંધીએ યુએસમાં મુસ્લિમોની સુરક્ષાનો ઉલ્લેખ કર્યો, ત્યારે અસદુદ્દીન ઓવૈસીએ શું હ્યું?
સુરત વરાછામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, 10 ગ્રાહકો અને સંચાલકની ધરપકડ
PM નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી ચીનને પડ્યો મોટો ફટકો, જાણો શું છે પરિસ્થિતિ ?
એક્ટર અનુ કપૂર ફ્રાન્સમાં લૂંટાઈ ગયો , રોકડ સહિત કિંમતી ચીજો ગુમાવી
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતમાં કયા કેબિનેટ મંત્રીના બહેને અને ધારાસભ્યનાં પત્ની-પુત્રે ચૂંટણીમાં ટિકિટ માંગી, જાણો કોણ છે આ નેતાઓ?
Next Article ભારતીય શેરબજારમાં બજેટલક્ષી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up