By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
GeneralGujarat NowSouth Gujarat

સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ

HM News
Last updated: 11/12/2020 4:39 AM
HM News
5 years ago
Share
SHARE

હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે.માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે.અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે.ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો,સુરત,દાહોદ,અરવલ્લી,રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે.ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે.આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં વરસાદ

વહેલી સવારથી અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વરસાદ તૂટી પડ્યો છે.અમદાવાદના શિવરંજની, સેટેલાઈટ,શ્યામલ વિસ્તાર,પ્રહલાદ નગર,એસજી હાઈવે,આનંદ નગર,રામોલ,બાપુનગર,ઘોડાસર,ઓઢવ,નિકોલ,મણિનગર,અમરાઈવાડી,દાણીલીમડા, સાણંદ અને વિરમગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સવારથી કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. જુ પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.

સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં

સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે.ભાવનગર,અમરેલીમાં વરસાદ તૂટી પડ્યો છે.ભાવનગરના સિહોર તેમજ પાલીતાણામાં વરસાદ નોંધાયો છે. સિંહોરના ટાણા,વરલ,રાજપરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.અમરેલીના રાજુલા પંથકમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.રાજુલા શહેરમાં વરસાદ પડવાથી રોડ પર પાણી વહેતા થયા છે. તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તાર સરોવડા,ટીબી જેવા ગામમાં વરસાદ નોંધાયો છે.રાજુલાના વિક્ટર,ચારોડ્યા,છતડિયા આસપાસ ગામોમાં વરસાદ છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદ

ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે.જેમાં અરવલ્લી,સાબરકાંઠા,પાટણ,બનાસકાંઠા જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે.અંબાજીમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતે અને વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે.હિંમતનગર,તલોદ અને પ્રાંતિજ,વડાલી અને ખેડબ્રહ્મા, પોશીના,ઇડર અને વિજયનગરમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે.જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને બટાટાનું વાવેતર થયું છે.તો અરવલ્લી જિલ્લાના મોડાસા અને ઈસરોલમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.ભિલોડા,શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યાં છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાકાળમાં તાપી શુદ્ધિકરણ માટે અબજોનો કોન્ટ્રાક્ટ આપવાનો ગોઠવાયો તખ્તો,કોંગ્રસે નોંધ્યો વિરોધ
Next Article કરમચંદ પાનમસાલાના બસંત મખીજાની રૂ. ૯૪ કરોડની GSTની ચોરી પકડાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up