By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૌરાષ્ટ્રમાં પાનના ગલ્લાવાળાએ મહિલા PSIને કહ્યું, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઇશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સૌરાષ્ટ્રમાં પાનના ગલ્લાવાળાએ મહિલા PSIને કહ્યું, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઇશ
GeneralSaurashtra

સૌરાષ્ટ્રમાં પાનના ગલ્લાવાળાએ મહિલા PSIને કહ્યું, તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઇશ

HM News
Last updated: 11/08/2020 9:47 AM
HM News
6 years ago
Share
SHARE

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે,ત્યારે લોકો સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેતા અસામાજિક તત્ત્વોએ મહિલા PSI સાથે દાદાગીરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં અસામાજિક તત્ત્વોએ મહિલા PSIને ધમકી આપી હતી કે,તેના પટ્ટા અને ટોપી ઉતરાવી દઈશું અને ખુરશી પર કેવી રીતે બેસાય છે તે હું જોઉં છું.આ સમગ્ર મામલે મહિલા PSIએ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ફરજમાં રુકાવટ કરવા બદલનો ગુનો દાખલ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં મહિલા PSI એમ.બી. બગડા ફરજ બજાવી રહ્યા છે.ત્યારે PSI એમ.બી. બગડાને માહિતી મળી હતી કે, મોરબીના ટંકારાના ઉગમણા નાકા પાસે કેટલાક અસામાજીક તત્ત્વો પોતાનો પાનનો ગલ્લો કોઈ નિયમોનું પાલન કર્યા વગર ચલાવી રહ્યા છે.જેથી PSI પાનના ગલ્લા પર જઈને દુકાનદારને નિયમોનું પાલન કરવા બાબતે જણાવ્યું હતું ત્યારે અસામાજિક તત્ત્વોએ PSI એમ.બી. બગડાને ધમકી આપી હતી કે,તારા પટ્ટા અને ટોપી ઉતરાવી દઈશું અને તું કેમ ખુરશી પર બેસે છે તે હું જોઉં છું.આ સમગ્ર મામલે PSI એમ.બી. બગડાએ પ્રકાશ સોલંકી,હીના સોલંકી,નીતા સોલંકી અને અરવિંદ સોલંકી સામે ફરજમાં રૂકાવટ જેવી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ પ્રકારનો કિસ્સો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સામે આવ્યો હતો કે,જ્યાં મોડી રાત્રે પાનના ગલ્લા અને ચાની દુકાન ખુલ્લી હોવાની માહિતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓને મળી હતી. તેથી ડી સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના વિસ્તારના એક પ્રાઇવેટ ગાડીમાં જમાલપુર વિસ્તારમાં પથ્થરવાળી મસ્જિદ પાસે કર્ફયુ ભંગ કરી ચા અને પાનની દુકાન ખુલ્લી રાખનારના દુકાનદાર પાસે ગયા હતા અને દુકાનદાર રફીક પાલીવાલાને દુકાન બંધ કરવા માટે જણાવ્યું હતું.તેથી દુકાનદાર રફીક પાલીવાલાએ ડી સ્ટાફના કર્મીઓને હું તમને જોઈ લઇશ અને તમારી ખાખી વર્દી ઉતરાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ દુકાનદાર રફીક ભાગી ગયો હતો.તેથી સમગ્ર મામલે પોલીસકર્મીઓએ રફીક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જન્માષ્ટમીનાં તહેવારને લાગ્યું કોરોનાનું ગ્રહણ, બજારોમાં ખરીદીનું પ્રમાણ 50 ટકા ઘટ્યું
Next Article રાત્રે ટોળાએ કરેલી તોડફોડ બાદ બેંગલુરુમાં કલમ 144 લાગૂ, હિંસા ભડકી તે વિસ્તારમાં કર્ફ્યુ, Fb પોસ્ટ બાદ ભડકી હતી હિંસા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up