By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્પેન બાદ નેધરલેન્ડ પણ ઠગાયુ, ચીને હલકી ગુણવત્તાવાળા માસ્ક પધરાવ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > સ્પેન બાદ નેધરલેન્ડ પણ ઠગાયુ, ચીને હલકી ગુણવત્તાવાળા માસ્ક પધરાવ્યા
BusinessGeneralInternational

સ્પેન બાદ નેધરલેન્ડ પણ ઠગાયુ, ચીને હલકી ગુણવત્તાવાળા માસ્ક પધરાવ્યા

HM News
Last updated: 29/03/2020 3:29 PM
HM News
6 years ago
Share
Workers produce masks at the Thai Hospital Product Company Ltd. factory in Bangkok on January 30, 2020. - A Thai surgical mask factory, producing 10 million masks a month, increased working hours to cope with the rising demand following an outbreak of SARS-like virus in China, with their product exported mostly to US and Europe the rest sold on the domestic market. (Photo by Jonathan KLEIN / AFP) (Photo by JONATHAN KLEIN/AFP via Getty Images)
SHARE

એમ્સ્ટરડેમ, તા.29 માર્ચ 2020, રવિવાર

કોરોનાના કપરા સમયમાં પણ ચીન દ્વારા દુનિયાના વિવિધ દેશોને કોરોના સામેની લડતમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ પધારાવવામાં આવી રહી છે.

તાજેતરમાં સ્પેનની સરકારે ફરિયાદ કરી હતી કે, ચીને આપેલી કોરોના ટેસ્ટિંગ કિટ હલકી ગુણવત્તાવાળી છે અને યોગ્ય રિઝલ્ટ આપી રહી નથી.હવે નેધરલેન્ડ પણ ચીન દ્વારા ઠગાયુ છે. નેધરલેન્ડે ચીન પાસેથી માસ્ક મંગાવાયા હતા.જોકે હવે નેધરલેન્ડે કહ્યુ છે કે, આ માસ્કનો ઉપયોગ નહી કરવામાં આવે. નેધરલેન્ડની સંખ્યાબંધ હોસ્પિટલોએ ચાઈનિઝ કંપનીઓએ બનાવેલા માસ્ક રિજેક્ટ કરી દીધા છે. ચીન પાસેથી નેધરલેન્ડે 6 લાખ માસ્ક ખીદયા હતા. જોકે માસ્કની ગુણવત્તા એટલી ખરાબ છે કે, હવે માસ્ક પાછા મોકલવાનુ નક્કી કરાયુ છે. માસ્કની આગળ લગાવવામાં આવેલુ ફિલ્ટર પણ યોગ્ય રીતે કામ કરી રહ્યુ નથી.

નેધરલેન્ડમાં કોરોનાના કારણે 630 લોકોના મોત થઈ ચુક્યા છે. હલકી ગુણવત્તાવાળા માસ્કે દેશની પરેશાની વધારી દીધી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનાના કહેર વચ્ચે ચીને માંડ્યો ધંધો : સ્પેનને 3456 કરોડના મેડિકલ ઉપકરણો વેચ્યા
Next Article અમેરિકા 100 દિવસમાં એક લાખ વેન્ટિલેટર તૈયાર કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up