By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સ્પેસ એક્સ 30,000 સેટેલાઇટ તરતા મૂકશે તો પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અતિ ગીચ થઇ જશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સ્પેસ એક્સ 30,000 સેટેલાઇટ તરતા મૂકશે તો પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અતિ ગીચ થઇ જશે
GeneralInternational

સ્પેસ એક્સ 30,000 સેટેલાઇટ તરતા મૂકશે તો પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અતિ ગીચ થઇ જશે

HM News
Last updated: 23/02/2022 5:14 AM
HM News
3 years ago
Share
SHARE

– નાસાએ સ્પેસ એક્સ વિરૂદ્ધ ફેડરલ કોમ્યુનિકેશન કમિશનને પાંચ પાનાંનો પત્ર લખ્યો

મુંબઇ : અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ સ્પેસ એક્સ કંપનીની પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 30,000 સેટેલાઇટ્સ તરતા મૂકવાની યોજના સામે લાલ આંખ કરી છે.સ્પેસ એક્સ કંપની અમેરિકાના ઉદ્યોગપતિ એલન મસ્કની છે.

નાસાએ સ્પેસ એક્સની આ યોજના વિશે ઘેરી ચિંતા વ્યક્ત કરીને 2022ની 8,ફેબુ્રઆરીએ ચેતવણીરૂપે અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશન(એફ.સી.સી.) ને પાંચ પાનાંનો પત્ર લખ્યો છે.

બીજીબાજુ એફ.સી.સી.પણ સ્પેસ એક્સની સ્ટાર લિન્ક-જીઇએન-2 (જનરેશન-2)ની ન્યુ જનરેશન સેટેલાઇટ્સ યોજનાની પરવાનગી વિશે પુન:વિચાર કરતી હોવાના અખબારી અહેવાલ પણ પ્રસિદ્ધ થયા છે.એફ.સી.સી. દ્વારા સ્પેસ એક્સને 2018માં 12,000 સેટેલાઇટ્સ તરતા મૂકવાની પ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી.

નાસાએ તેના પત્રમાં એવી ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે સ્પેસ એક્સની સ્ટારલિન્ક-જીઇન-2(જનરેશન-2) યોજનાથી અમારા (નાસાના) અવકાશયાત્રીઓની જિંદગી માટે જોખમ સર્જાઇ શકે છે. સાથોસાથ અંતરીક્ષમાં ભયંકર અથડામણ પણ થઇ શકે છે.ઉપરાંત, આટલા બધા સેટેલાઇટ્સથી તો પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા અતિ ગીચ બની જશે.

પરિણામે નાસાના ભાવિ વિજ્ઞાાન (અંતરીક્ષ સંશોધન) સંબંધી અને સમાનવ અવકાશયાનના પ્રોજેક્ટ્સમાં પણ અવરોધ સર્જાશે.નાસાએ તો તેના પત્રમાં એવો ગંભીર મુદ્દો પણ રજૂ કર્યો છે કે ભવિષ્યમાં અંતરીક્ષમાંથી કદાચ પણ કોઇ મોટો લઘુગ્રહ પૃથ્વી ભણી ધસમસતો આવે તો તેને શોધવામાં પણ મુશ્કેલી થઇ શકે છે.

આ દેશે લગાવ્યો ‘કોરોના વાઈરસ’ શબ્દ પર લગાવ્યો પ્રતિબંધ
ગુજરાતીની સતર્કતાને સલામ
શાળાની દિવાલ-દરવાજા પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રો જોવા મળતા હાહાકાર
દેશમાં કોરોના વેક્સિનની બુમરાણ વચ્ચે પોલીસને 2.40 લાખ કોવેક્સિન ડોઝ ભરેલું કન્ટેનર બિનવારસી મળી આવ્યું, તંત્રમાં ખળભળાટ
H.Tજોડાણ ધરાવતા ઉદ્યોગોમાં સોલાર ઊર્જાની 100 ટકા વપરાશની નીતિના અમલની માંગ
Share This Article
Facebook Email Print
Previous Article તમિલનાડુમાં ચૂંટણીના એક દિવસ પહેલા ઉમેદવારે સોનાના નકલી સિક્કા વહેંચ્યા
Next Article ભારતે અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોન ખરીદવાની યોજના કરી રદ, આ છે કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up