By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્માર્ટ પોલીસ સ્ટેશનોની અવદશા, જપ્ત વાહનોના ખડકલાથી કબાડીખાના જેવી દશા !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્માર્ટ પોલીસ સ્ટેશનોની અવદશા, જપ્ત વાહનોના ખડકલાથી કબાડીખાના જેવી દશા !
AhmedabadGeneral

સ્માર્ટ પોલીસ સ્ટેશનોની અવદશા, જપ્ત વાહનોના ખડકલાથી કબાડીખાના જેવી દશા !

HM News
Last updated: 13/06/2022 7:17 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : તા.12 જુન 2022 : નવ નિર્મિત ઓઢવ પોલીસ સ્ટેશનની હાલત કબાડી ખાના જેવી થઇ ગઇ છે.વિવિધ કેસમાં પોલીસે જપ્ત કરેલા તમામ પ્રકારના વાહનોના ખડકલાથી પોલીસ સ્ટેશનનું પ્રાંગણ આખું ભરાઇ ગયું છે.મુલાકાતીઓના વાહનો પાર્ક કરવાની પણ જગ્યા રહી નથી!સફાઇ,દેખરેખના અભાવે ધૂળ ખાઇને,તાપમાં તપીને,વરસાદમાં પલળીને આ વાહનો ભંગારમાં ફેરવાઇ ગયા છે.શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં આવી દશા જોવા મળે છે.સ્માર્ટસિટીના સ્માર્ટ પોલીસ સ્ટેશનની આવી દશા!જપ્ત કરાયેલા વાહનો માટે અલાયદી વ્યવસ્થા કરીને પોલીસ સ્ટેશનોને વાહનોના કાટમાળમાંથી મુક્ત કરવા જોઇએ તેવી શહેરીજનોની માંગણી છે.

પૂર્વ અમદાવાદની વાત કરીએ તો પોલીસ સ્ટેશનો પહેલી નજરમાં ભંગારી વાહનોનો વાડો હોય તેવું જોવા મળે છે.આ સ્થિતિના કારણે અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે.પોલીસ સ્ટેશનમાં પાર્કિંગની જગ્યા રહેતી નથી.જપ્ત કરાયેલા વાહનોની સાચવણી કરવી પડે છે.પોલીસ સ્ટેશના પ્રાંગણમાં ગંદકી થાય છે.ખાસ કરીને ચોમાસામાં વાહનોની આજુબાજુ ઘાસ ઉગી નીકળે છે.મચ્છર-માખીનો ઉપદ્રવ થાય છે.ગંદકીના કારણે રોગચાળો ફેલાય છે.

કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવાયેલા પોલીસ સ્ટેશનનો કોઇ અર્થ રહેતો નથી.સામાજીક કાર્યકર સુરેશભાઇ ટાંકના જણાવ્યા મુજબ સરકારે આ દિશામાં વિચારવું જોઇએ અને એક પોલીસી બનાવીને જપ્ત કરાયેલા વાહનોને સાચવીને રાખવા માટે અલાયદી વ્યવસ્થા કરવી જોઇએ.અથવા તો જપ્ત કરાયેલા વાહનોને લગતા કેસોનો ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસો કરીને વાહનો તેના માલિકને જલદી મળી જાય તેવા પ્રયાસો કરવા જોઇએ.આમેય પોલીસ સ્ટેશનમાં વર્ષો સુધી પડયા રહ્યા બાદ વાહનો ચલાવવા લાયક રહેતા નથી.ભંગારમાં ફેરવાઇ જાય છે.પોલીસે જપ્ત વાહનોનું ભારણ લઇને ફરવું પડે છે બીજી બાજુ વાહન માલિકને વાહન હવે ક્યારે છુટીને પરત આવશે તેની ચિંતા રહે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મંગળવારે ભગવાન જગન્નાથજી મોસાળમાં પધારશે, સરસપુરવાસીઓમાં ભારે હરખ
Next Article પ્રયાગરાજ હિંસા : માસ્ટર માઈન્ડના ઘર પર બુલડોઝર ફર્યું, પીએફઆઈના ઝંડા મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up