By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્માર્ટ સિટી માં જનજીવન બેહાલ બન્યું, અમદાવાદમાં ભારે વરસાદે મ્યુનિ.ના મોન્સુન પ્લાન ઉપર બુલડોઝર ફેરવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્માર્ટ સિટી માં જનજીવન બેહાલ બન્યું, અમદાવાદમાં ભારે વરસાદે મ્યુનિ.ના મોન્સુન પ્લાન ઉપર બુલડોઝર ફેરવ્યું
AhmedabadGeneral

સ્માર્ટ સિટી માં જનજીવન બેહાલ બન્યું, અમદાવાદમાં ભારે વરસાદે મ્યુનિ.ના મોન્સુન પ્લાન ઉપર બુલડોઝર ફેરવ્યું

HM News
Last updated: 09/07/2022 6:44 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદમાં શુક્રવારે બપોરે વરસેલા ભારે વરસાદને પગલે જનજીવન ઉપર ભારે અસર જોવા મળી હતી.બપોરના એકથી લઈ ચાર સુધીના ભારેથી અતિભારે પડેલા વરસાદના કારણે જનજીવન બેહાલ બનેલું જોવા મળ્યુ હતું.પૂર્વથી લઈ પશ્ચિમ અને ઉત્તરથી લઈ દક્ષિણ સુધીના તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મોનસુન એકશન પ્લાન ઉપર વરસાદી બુલડોઝર ફરી વળ્યુ હતું.કયાંક મકાન તો કયાંક ગેલેરી ધરાશાયી થવાની ઘટના પણ બનવા પામી હતી.

ઘણો લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે બપોરે બારના સુમારે શહેરમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયા બાદ વરસાદની શરુઆત થઈહતી.બપોરે એક કલાકથી સમગ્ર શહેરમાં વરસાદે ગતિ પકડતા બે કલાકના સમયમાં વરસાદે અમદાવાદ શહેરને ઘમરોળી નાંખ્યુ હતુ.બે કલાકમાં શહેરના પૂર્વમાં આવેલા રખિયાલ,ગોમતીપુર ઉપરાંત ઓઢવ,વિરાટનગર તેમજ રામોલ અને વસ્ત્રાલ વોર્ડમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તમામ રસ્તાઓ ઉપર બેથી ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી ફરી વળ્યા હતા.

બોપલ,સેટેલાઈટ,જોધપુર ઉપરાંત એસ.જી.હાઈવે,વસ્ત્રાપુર,માનસી સર્કલ,શિવરંજની સહિતના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ પડયા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્ર અને સત્તાધીશો તરફથી મોનસુન એકશન પ્લાનને લઈ કરવામાં આવેલી કામગીરીને લઈ કરવામાં આવેલી તમામ જાહેરાત પોકળ હોવાથી શહેરીજનોને સહન કરવાની પરિસ્થિતિ આવી પડી એ મ્યુનિસિપલ તંત્ર અને સત્તાધીશોની નિષ્ફળતા છતી કરે છે એવો આક્ષેપ વિપક્ષનેતા શહેજાદ ખાન પઠાણે કર્યો છે.

અમદાવાદમાં જે પ્રમાણે શુક્રવારે બપોરે વિવિધ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો એના પગલે મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા સહિત સત્તાધારી પક્ષના હોદ્દેદારોને પાલડી ખાતે આવેલા મ્યુનિસિપલ કંટ્રોલરુમ દોડી જવાની પરિસ્થિતિ પણ સર્જાવા પામી હતી.દર વર્ષે પ્રિ-મોનસુન એકશન પ્લાન હેઠળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવે છે.આમ છતાં આ ખર્ચ ઉપર વરસાદી પાણી ફરી વળે છે.શુક્રવારના વરસાદે મ્યુનિ.ના પ્રિ-મોનસુન એકશન પ્લાન ઉપર રીતસરનું બુલડોઝર ફેરવી દીધુ હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સલામત ડ્રાઈવિંગ કરનારાઓ પાસે વાહનના વીમાનું ઓછું પ્રીમિયમ લેવાશે
Next Article પોલીસ જવાનની પત્નીનું બસમાંથી રૃા.૯૩ હજારની મત્તાનું પર્સ ચોરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up