By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્વચ્છતા સર્વેક્ષણને લઇ નવસારી-વિજલપોર નગરપાલિકાની કામગીરી પર ઉઠયા સવાલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સ્વચ્છતા સર્વેક્ષણને લઇ નવસારી-વિજલપોર નગરપાલિકાની કામગીરી પર ઉઠયા સવાલ
GeneralSouth Gujarat

સ્વચ્છતા સર્વેક્ષણને લઇ નવસારી-વિજલપોર નગરપાલિકાની કામગીરી પર ઉઠયા સવાલ

HM News
Last updated: 26/11/2021 11:37 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતની મોટામાં મોટી નગરપાલિકા તરીકે ઓળખાતી નવસારી વિજલપોર નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત 40મો ક્રમ પ્રાપ્ત કરતા વહીવટકર્તાઓ ઉપર સવાલો ઉભા થયા છે.જેને પગલે શહેરની સ્વચ્છતા સુધારવાની જગ્યાએ બગડી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે.નવસારી નગરપાલિકા જે બે વર્ષ અગાઉ કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણના સર્વેમાં સમગ્ર ગુજરાતમાં અગ્રેસર આવ્યું હતું.જોકે હાલ 2021ના સર્વે દરમિયાન નવસારી જિલ્લો 40 માં ક્રમે કુદી પડતા વહીવટી અધિકારીઓ સામે સવાલો ઉભા થયા છે.લોકોનું કહેવું છે કે , સ્વચ્છતા અંતર્ગત હાલ નવસારીમાં કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી.

લોક ચાહના મેળવેલા નેતાઓ જ્યારે નવસારી જિલ્લામાં રહેતા હોય ત્યારે ગુજરાતમાં સ્વચ્છતા સર્વેક્ષણમાંઅગ્રેસર નંબરથી ચાલીસમાં નંબર સુધી અને ભારતમાં 600માં ક્રમ ઉપર નવસારી જિલ્લો પહોંચતા લોકોમાં નારાજગી જોવા મળી છે.મહત્વનું છે કે હાલ નવસારીના ખૂણે ખૂણે કચરાનું સામ્રાજ્ય પેદા થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.નેતાઓ કામો કરવાની જગ્યાએ ફક્ત વહીવટ કરતા હોય તેવા આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતની મોટી નગરપાલિકા 40 માં નંબર ઉપર આવે જે ખૂબ શરમજનક બાબત કહી શકાય.

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત હાલ નવસારી જિલ્લો પાછળ ધકેલાત પાલિકાએ તાબળ તોડ ટિમો બનાવવાની કામગીરી હાથ ધરી છે.ખાસ કરીને ગુજરાત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પેરામીટર અનુસાર સમગ્ર કામગીરી કરી સાથે સ્વયં સેવી સંસ્થાઓને પણ આ કામમાં જોડી સહયોગી સથવારે જિલ્લો સ્વચ્છ રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવા દવા પાલિકાના ચીફ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

નવસારી શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેટલી પાલિકા તંત્રની છે તેટલીજ પ્રજા જનોની પણ છે.નવસારી જિલ્લામાં કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આ સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી બની નવસારી સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે આ રીતે નાગરિકોએ પણ આગળ આવી પોતાની ફરજ સમજીને “સ્વચ્છ નવસારી, સુંદર નવસારી” ના સ્લોગન સાથે આગળ કાર્ય કરવું જરૂરી બની ગયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પલસાણા તાલુકા પંચાયત કચેરીમાં કોરોના બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
Next Article ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર કહ્યું કે પોલીસ ખનન માફિયાઓને છાવરે છે..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up