સ્વર્ગસ્થ સંજય ગાંધીની આજે ૭૪મી જન્મ જયંતી નિમિત્તે ભાજપના લોકસભાના સાંસદ અને તેમના પુત્ર વરૂણ ગાંધી તથા તેમના માતુશ્રી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી મેનકા ગાંધી શાંંતિવન ખાતે તેમની સમાધિ પર ગયા હતા અને શ્રદ્ઘા-સુમન અર્પણ કર્યા હતા.આ તસવીરો વરુણ ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલ પર ”શેર” કરી છે.

