By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્વીડનની 26 વર્ષીય ક્લાઈમેટ મિનિસ્ટર કોણ છે જેની વિશ્વભરમાં થઈ રહી છે ચર્ચા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સ્વીડનની 26 વર્ષીય ક્લાઈમેટ મિનિસ્ટર કોણ છે જેની વિશ્વભરમાં થઈ રહી છે ચર્ચા
GeneralInternational

સ્વીડનની 26 વર્ષીય ક્લાઈમેટ મિનિસ્ટર કોણ છે જેની વિશ્વભરમાં થઈ રહી છે ચર્ચા

HM News
Last updated: 19/10/2022 8:29 AM
HM News
3 years ago
Share
SHARE

તાજેતરમાં સ્વીડનમાં નવી સરકારની રચના થઈ છે.જેમાં ઉલ્ફ ક્રિસ્ટરસન એ સ્વીડનના નવા પીએમ બન્યા છે.જેઓએ મંગળવારે એક મોટો નિર્ણય લીધો હતો જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે હકીકતમાં તેમણે 26 વર્ષની રોમિના પોરમોખ્તારીને ક્લાઈમેટ મિનિસ્ટર ઘોષિત કરી છે.રોમિના ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગના હોમ રાષ્ટ્રમાંથી આવે છે અને આ પદ પર સૌથી યુવા મંત્રી બની છે.તેના પહેલા એક પાર્ટીની નેતા પણ રહી ચૂકી છે.

કોણ છે રોમિના પોરમોખ્તારી

સ્ટોકહોમના ઉપનગરોમાં ઈરાની વંશના પરિવારમાં જન્મેલા,પોરમોખ્તારીને જળ,વાયુ અને પર્યાવરણ વિભાગ વારસામાં મળ્યો હતો.તેમજ સ્વીડન થનબર્ગનું ઘર પણ છે,જે એક કિશોરવયના ક્લાયમેટના કાર્યકર્તા છે,જેમણે લાખો યુવાનો સાથે વિશાળ વૈશ્વિક ચળવળ શરૂ કરી છે અને આબોહવા પરિવર્તનના જોખમો પર ચર્ચાનો પ્રવાહ શરૂ કર્યો છે.

લિબરલ પાર્ટીની યુથ વિંગની ભૂતપૂર્વ નેતા

26 વર્ષીય રોમિના પોરમોખ્તારી અત્યાર સુધી લિબરલ પાર્ટીની યુથ વિંગની ચિફ હતી. મળતી માહિતી મુજબ તેણી રાજકારણમાં ખૂબ સક્રિય છે.ભૂતકાળમાં તે ક્રિસ્ટરસન (વર્તમાન પીએમ)ની પણ ટીકા કરી ચૂકી છે.તેણે સોશિયલ મીડિયા પર ઘણી વખત ક્રિસ્ટેનસનને ખુલ્લેઆમ ઠપકો આપ્યો છે.જોકે, રોમિનાની પાર્ટીએ ક્રિસ્ટરસનની પાર્ટી સાથે જોડાણ કર્યું ત્યારથી તે તેની સમર્થક બની ગઈ છે.

સોમવારે જ નવી સરકારની રચના કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે સ્વીડનમાં સોમવારે જ નવી સરકારની રચના કરવામાં આવી હતી.આ રચના ત્યારે થઈ જ્યારે જમણેરી પક્ષ અને ઈમિગ્રેશન વિરોધી પક્ષ ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થઈ.ક્રિસ્ટરસન પછી વડા પ્રધાન તરીકે ચૂંટાયા.વડા પ્રધાન બન્યા પછી જ ક્રિસ્ટરસને રોમાનિયાને તેમની કેબિનેટમાં સામેલ કર્યા.આ સિવાય તેમણે નવા કેબિનેટની પણ જાહેરાત કરી છે.આ મંત્રી નાગરિક સંરક્ષણ મંત્રાલય હશે.વાસ્તવમાં, આ દેશ આ મુદ્દે રશિયા સાથે સતત તણાવનો સામનો કરી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આતંકીઓના ખાત્મો માટે આખી દુનિયાએ એક થવું જ પડશે : PM મોદી
Next Article ગાંઘીનગરમાં ડિફન્સ એક્સપોનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up