By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સ્વ.મોહન ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ : દાનહમાં ગ્રામ પંચાયત પેટાચૂંટણીમાં ગલોન્ડા-કોંચા પંચાયત શિવસેનાએ કબ્જે કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સ્વ.મોહન ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ : દાનહમાં ગ્રામ પંચાયત પેટાચૂંટણીમાં ગલોન્ડા-કોંચા પંચાયત શિવસેનાએ કબ્જે કરી
GeneralPoliticsSouth Gujarat

સ્વ.મોહન ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ : દાનહમાં ગ્રામ પંચાયત પેટાચૂંટણીમાં ગલોન્ડા-કોંચા પંચાયત શિવસેનાએ કબ્જે કરી

HM News
Last updated: 02/11/2021 10:06 AM
HM News
4 years ago
Share
SHARE

સંઘપ્રદેશ દાનહમાં ગલોન્ડા વોર્ડ નં. 3/11ની પેટાચૂંટણીમાં 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. 1 નવેમ્બર સોમવારે મતગણતરી હાથ ધરી હતી.સેલવાસના આમળી સ્થિત સચિવાલયમાં મીની કોન્ફરન્સ હોલમાં કરાઈ હતી.બંને પંચાયતમાં શિવસેનાના ઉમેદવારો વિજય બન્યા હતા.જેમાં ગલોન્ડા પંચાયત વોર્ડ નં 3/11માં વિજય કિનરીએ 177 મતની લીડથી જીત હાસલ કરી હતી.બીજી બાજુ કૌચા પંચાયત વોર્ડ નં.6/8 ના ઉમેદવાર રઘુભાઈ દોડેએ 82 મતની લીડથી જીત હાસલ કરી હતી.બંને વિજેતાએ કહ્યું કે આ જીતએ અમારી શ્રધ્ધાંજલી છે સ્વ. મોહન ડેલકર માટે, તેમણે કહ્યું કે 2 નવેમ્બરે લોકસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવશે એ મોહન ડેલકર માટે પ્રદેશ વતી સાચી શ્રધ્ધાંજલી હશે.

ધારાસભ્ય અનંત પટેલની કારને નડ્યો અકસ્માત,કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ
શું દિલ્હીવાસીઓને કેસરીલાલને બદલે કેજરીવાલને સત્તા સોંપવાની સજા મળી રહી છે..?!!
IPL 2022: પરાજય સાથે CSKની સફરનો અંત, ધોનીએ કહ્યું- જો અમે…
સુરતના અશ્વિન ચોવટીયા આપઘાત પ્રકરણમાં અવધ ગ્રુપના જ્યંતિ ઇક્લેરાનું નામ ખુલતા મચ્યો ખળભળાટ : વાંચો સુસાઇડ નોટ
ઈઝરાયલ માટે અમેરિકાએ ભર્યું એવું પગલું કે પેલેસ્ટાઈનને લાગ્યો ઝાટકો
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાએ ભાજપને પછાડ્યું : દાદરાનગર-હવેલીમાં શિવસેનાની જીત, લોકસભાની ચૂંટણીમાં પૂર્વ સાંસદ મોહન ડેલકરનાં પત્નીનો 50 હજાર મતથી વિજય
Next Article વૈશ્વિક અર્થતંત્ર અને ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up