By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત
GeneralGujarat Now

હડતાળ પર જનારા GUVNLના કર્મીઓના પ્રશ્નોનો સુખદ અંત

HM News
Last updated: 19/01/2021 4:25 AM
HM News
4 years ago
Share
SHARE

રાજ્યના ઉર્જાવિભાગ હસ્તકની GUVNL કંપનીના અધિકારી કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે હડતાળ પર જવા અંગે નોટીસ અપાઇ હતી.આ સંદર્ભે તેમના પ્રશ્નોનો સુખદ ઉકેલ આવતા હડતાળપર જવાની નોટીસ પરત ખેંચી છે.સોમવારે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ,ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના પ્રમુખ ગોરધનભાઇ ઝડફીયા,ભરત પંડયા,ભરતભાઇ ડાંગર અને ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આંદોલનની નોટીસ સંદર્ભે સારા વાતાવરણમાં નિખાલસતાપૂર્વક ચર્ચા વિચારણા બાદ GUVNL કંપનીના કર્મીઓએ હડતાળ પર જવાની નોટીસ પરત ખેંચી છે.

GUVNL કંપનીના પ્રતિનિધિએ તા.૧/૧/૨૦૨૧ના પરિપત્ર સંદર્ભે રાજ્ય સરકારનો આભાર માનીને જણાવ્યુ છે કે,અમારી માંગણી અનુસાર રાજ્ય સરકારે તા.૧/૧/૧૬ થી જુના સેટલમેન્ટ તથા અન્ય ભથ્થાઓના એરિયર્સ સહિતની માંગણીઓ ચુકવવા માટે મંજૂરી આપી છે.જે ચુકવણા વીજ કંપનીઓ દ્વારા ૧૦ હપ્તામાં ચૂકવી અપાશે. આ માટે સૌએ સરકારનો હૃદયપૂર્વક આભાર માનીને આંદોલનની નોટીસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

જો બોલા વો કિયા…અનબિટેબલ મોદી
CA ફાઈનલનું ૧૨.૫૯ ટકા રિઝલ્ટ : ટોપ ૫૦માં અમદાવાદના પાંચ સ્ટુડન્ટ
તમારી નહીં ‘મોદી’ની લોકપ્રિયતાના કારણે જીત્યા છો, કાર્યકરોનું અપમાન સાંખી નહી લેવાય : CR પાટીલ
ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૮ રનથી વિજય મેળવ્યો
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યમાં ઇન્કમટેક્સ ભરતાં 1.62 લાખ ખેડૂતોએ નિયમો વિરૂધ્ધ નાણાકીય લાભ લીધો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
Next Article દારૂબંધી?/ગાંધીના ગુજરાતમાં બેફામ બુટલેગરો:અમદાવાદમાં 9 મહિલા બુટલેગરોની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up