By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા
GeneralNational

હનુમાનજીના જન્મસ્થળના વિવાદના ઉકેલની ધર્મસભામાં સાધુઓના બે જૂથો બાખડ્યા

HM News
Last updated: 01/06/2022 6:15 AM
HM News
4 years ago
Share
SHARE

નાશિક : ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ કિષ્કિન્ધા છે કે અંજનેરી છે તે વિવાદના ઉકેલ માટે નાશિકમાં બોલવામાં આવેલી ધર્મસભામાં સાધુઓના બે જૂથો બેઠક વ્યવસ્થાના સહિતના મુદ્દે બાખડ્યા હતા.શાંતિ અને વ્યવસ્થાની પુનઃસ્થાપના માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.કિષ્કિન્ધા મહાપીઠી સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીના તાજેતરના દાવા બાદ આ ધર્મસભા બોલાવામાં આવી હતી.તેમણે દાવો કર્યો હતો કે ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ અંજનેરી નહીં,પરંતુ કિષ્કિન્ધા છે.અંજનેરી મહારાષ્ટ્રના નાશિકમાં આવેલું છે,જ્યારે કિષ્કિન્ધા કર્ણાટકના જૂના જમાના હમ્પી વિસ્તારમાં આવેલું હોવાનું મનાય છે.તેમણે પોતાની વાત સાથે સંમત ન થતાં લોકોને પુરાવા આપવાનો પણ પડકાર ફેંક્યો હતો.આ પછી નાશિકના સાધુઓ અને મહંતોએ ધર્મસભા બોલવાનો નિર્ણય કર્યો હતો.

જોકે ત્રંબકેશ્વરથી અંજનેરી સુધી 15 કિમીની એક ધાર્મિકયાત્રા કાઢવાની સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીની યોજનાનો અંજનેરીના નિવાસીઓ અને સાધુઓએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનાથી વાતાવરણ ખરાબ થશે.સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીના આગમનો વિરોધ કરતાં સોમવારે લોકોના ટોળાએ નાશિક-ત્રંબેકેશ્વરનો રોડ બ્લોક કરી દીધો હતો.મંગળવારે ધર્મસભા ચાલુ થઈ ત્યારે તરત પ્રથમ બેઠક વ્યવસ્થાના મુદ્દે અને પછી બીજા મુદ્દે ઉગ્ર દલીલો થઈ હતી.એક ધાર્મિક ગુરુ પોતાની ઓળખ રજૂ કરી રહ્યાં હતાં ત્યારે નાશિકના પ્રખ્યાત ભગવાન કલરામ મંદિરના મહંત સુધીરદાસે તેમને કોંગ્રેસી કહ્યા હોવાનું માનવામાં આવે છે.તેનાથી બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી.મહંત સુધીરદાસે તો હાથ માઇક ઉઠાવી લીધું હતું.દરમિયાન ગોવિંદાનંદ સરસ્વતીના અનુયાયીઓએ દાવો કર્યો હતો કે આ ધર્મસભામાં તેમને પોતાના અભિપ્રાય રાખવા દેવામાં આવ્યા ન હતા.તેનાથી બોલાચાલી થઈ હતી અને સ્થિતિ અંકુશ બહાર ન જાય તે માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મન્કીપોક્સના સર્વેલન્સ, ઓળખ માટે માર્ગરેખા જાહેર
Next Article 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને નો એન્ટ્રી : મમતા બેનરજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up