By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન,તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે…જાણો શું છે હનુમાન ભક્તિના ફાયદા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન,તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે…જાણો શું છે હનુમાન ભક્તિના ફાયદા
GeneralReligious

હનુમાન ચાલીસાનો પ્રભાવ બદલી દેશે તમારું જીવન,તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે…જાણો શું છે હનુમાન ભક્તિના ફાયદા

HM News
Last updated: 26/01/2021 8:25 AM
HM News
5 years ago
Share
SHARE

ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને હનુમાન ચાલીસાનું મહત્વ ખબર ન હોય.આજે, હનુમાન ચાલીસા એ આખા વિશ્વમાં સૌથી વધુ ગવાયેલા અને પઠન કરેલા સ્તોત્રમાંના એક છે.હનુમાન ચાલીસા હનુમાનજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.જો તમે Hanuman Chalisa ના પાઠ કરો છો તો તમારે પણ જીવનમાં તેની સકારાત્મક અસર અનુભવી હશે.હનુમાનજીને મુશ્કેલી નિવારક કહેવાયા છે.તેથી,હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે તેમજ અન્ય ઘણા ફાયદાઓ થાય છે.હનુમાન ચાલીસાના ફાયદાઓ વિશે એક જ્યોતિષાચાર્ય પાસેથી જાણીએ.

શ્રી હનુમાન ચાલીસા

Hanuman Chalisa થી થશે આટલા લાભ

– હનુમાન ચાલીસા વાંચવાનો સૌથી ફાયદો થાય છે આત્મવિશ્વાસનો.હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારો આત્મવિશ્વાસ સતત વધતો જશે.તમારી ઇચ્છા શક્તિ પ્રબળ બનશે.આવી સ્થિતિમાં,જે લોકો આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિના નબળા છે તેઓએ નિયમિતપણે Hanuman Chalisa ના પાઠ કરવા જોઈએ.

– જો તમને ખૂબ ડર લાગે છે અને નાની વસ્તુઓથી ડરતા હોવ,તમારામાં સાહસની કમી હોય તો,હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને લાભ થશે.તમે નિયમિત હનુમાન ચાલીસનો પાઠ કરવાથી તમારામાં બદલાવ આવશે.

– જે બાળકો રાત્રે સૂતા સમયે અચાનક નીંદરમાંથી ઉઠી જાય છે તો તેની બાજુમાં ચાલીસા રાખવાથી ફાયદો થાય છે.

– જો તમે દેવાની સમસ્યાથી પરેશાન છો અને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ આ સમસ્યા દૂર થતી નથી,તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સારા પરિણામ મળે છે.જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને દેવાદાર માનવામાં આવે છે.આ સ્થિતિમાં,તમારો મંગળ હનુમાન ચાલીસાના પાઠથી પ્રબળ થવા લાગે છે.જો હનુમાન ચાલીસા દરરોજ સંપૂર્ણ નિષ્ઠાથી વાંચવામાં આવશે તો જલ્દીથી દેવાથી મુક્તિ મળશે.

-જે લોકો જમીન કે અન્ય જમીન સંબંધિત વિવાદના કાયદાકીય વિવાદોમાં ફસાયેલા હોય તેઓએ દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.આ કરવાથી,તમને જલ્દી સારા પરિણામ મળવાનું શરૂ થઈ જશે.

-જો તમારો વિરોધી અથવા કોઈ શત્રુ કોઈ કારણ વિના તમને પજવણી કરે છે,તો પછી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરો.આ તમારા વિરોધીઓ અને શત્રુઓને તમારા પર વર્ચસ્વ કરતા અટકાવશે.

-હનુમાન ચાલીસાની એક લાઈન છે, ‘ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે’. આવા લોકો જે નિયમિત રીતે Hanuman Chalisa ના પાઠ કરે છે તેમની પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આવતી નથી.હનુમાનજીનું સુરક્ષા કવચ તમારી સાથે રહે છે.

દરરોજ સવારે વાટકીમાં સામાન્ય પાણી અને થોડું ગંગા જળ મિક્સ કરો અને તેને તમારા પૂજા સ્થળમાં રાખો અને ધૂપ અને દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાના પાઠ કરો.પછી આ પાણીને તમારા ઘરની આજુબાજુ છાંટો.આમ કરવાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જા રહેશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લાંચ કાંડમાં PSI શ્વેતા જાડેજાનો બનેવી ફરાર જાહેર
Next Article ઉદ્યોગપતિઓ હવે ચૂંટણીમાં ફંડ આપજો કહીં ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે કર્યો બફાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up