By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હમાસના ખાત્મા બાદ જ જંગ અટકશે, દુનિયાની યુધ્ધ વિરામની અપીલને નેતાન્યાહૂએ ફગાવી દીધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હમાસના ખાત્મા બાદ જ જંગ અટકશે, દુનિયાની યુધ્ધ વિરામની અપીલને નેતાન્યાહૂએ ફગાવી દીધી
GeneralInternational

હમાસના ખાત્મા બાદ જ જંગ અટકશે, દુનિયાની યુધ્ધ વિરામની અપીલને નેતાન્યાહૂએ ફગાવી દીધી

HM News
Last updated: 17/11/2023 10:14 AM
HM News
2 years ago
Share
SHARE

ગાઝામાં યુધ્ધ વિરામ માટેની દુનિયાના ઘણા દેશોની અપીલને ઈઝરાયેલે ફરી ફગાવી દીધી છે.વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ગાઝામાં હુમલા રોકવાની ઘસીને ના પાડી દીધી છે અને કહ્યુ છે કે, હમાસને ખતમ કર્યા વગર ઈઝરાયેલ આ જંગ નહીં રોકે અને જરુર પડી તો દુનિયા સામે પણ અમે લડવા માટે તૈયાર છે.

ઈઝરાયેલે પશ્ચિમના દેશોના નેતાઓે કહ્યુ છે કે, તમારે અમને સમર્થન આપવુ જોઈએ.કારણકે અમારી જીતનો અર્થ તમારી જીત છે.વડાપ્રધાન નેતાન્યાહૂએ કહ્યુ હતુ કે, અમેરિકાના લોકોએ પણ હમાસના ખાત્માની માંગને સમર્થન આપવુ જોઈએ.કારણકે આ સંગઠન તેમના માટે પણ ખતરો છે.મોટાભાગના અમેરિકનો પણ આ વાતને સમજે છે.કેટલાક દેશોમાં એવા લોકો પણ છે જેઓ યુધ્ધ વિરામની માંગ કરી રહ્યા છે પણ દુનિયાએ હમાસના ખતરાને સમજવાની જરુર છે.

ઉલ્લેખનીય છે કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પણ ઈઝરાયેલને બોમ્બમારો રોકવા માટે અપીલ કરી હતી અને કહ્યુ હતુ કે, બાળકો તેમજ મહિલાઓ પર ઈઝરાયેલ બોમ્બ વર્ષાવી રહ્યુ છે તેનુ કોઈ મહત્વ નથી.

‘ઓવૈસી કોણે કહ્યું ?’ રાજ ઠાકરેની MNSએ સંજય રાઉત વિરુદ્ધ લગાવ્યા ધમકીભર્યા પોસ્ટર
સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન : આઠ કલાકમાં અઢી ઇંચ સુધી વરસાદ
15, એપ્રીલ, 2023 પહેલાં સહી થયેલા અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખનું 14,ઓગસ્ટ સુધી નોંધણી કરાવવી પડશે
એક નંબરનો જુઠ્ઠો-કેરેક્ટરલેસ છે આફ્રિદી, હું હિંદુ છું ને એટલે મને ટાર્ગેટ કર્યો: ભારતીય મૂળના આ ખેલાડીએ ઠાલવી વ્યથા
છૂટાછેડા લેવા પહોંચેલી મહિલાને કોર્ટે કહ્યુ કે, પહેલા કરવા ચૌથ ઉજવી લો પછી આવજો
Share This Article
Facebook Email Print
Previous Article 16 વર્ષ બાદ હમાસે ગાઝા પર નિયંત્રણ ગુમાવી દીધું : ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ગેલન્ટનો દાવો
Next Article ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન, કહ્યું ‘હવે સમય આવી ગયો છે કે…’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up