By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હરિદ્વાર સ્ટેશન સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દઇશું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હરિદ્વાર સ્ટેશન સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દઇશું
GeneralNational

હરિદ્વાર સ્ટેશન સાથે ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દઇશું

HM News
Last updated: 10/05/2022 4:40 AM
HM News
3 years ago
Share
SHARE

હરિદ્વાર : રુડકી રેલવે સ્ટેશનના વડાને તૂટેલી-ફૂટેલી હિંદીમાં ધમકીભર્યો પત્ર મળ્યો છે.પત્ર મોકલનારાએ પોતાને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર સલીમ અંસારી ગણાવી લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રુડકી, ઋષિકેશ, હરિદ્વાર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.પત્રમાં મુખ્યપ્રધાન ધામીનો પણ ઉલ્લેખ કર્યો છે.પોલીસના જણાવ્યા મુજબ પહેલા પણ આવી ધમકીઓ મળી છે.પોલીસ આ પત્ર લખનારાની તપાસ કરવામાં લાગી ગઈ છે.જો કે આ ધમકીના પગલે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના રેલવે સ્ટેશનો પર તકેદારી વધારી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે પોલીસ આ અગાઉ પણ મળેલા આ પ્રકારના ધમકીભર્યા પત્રમાં હેન્ડરાટિંગની ચકાસણી કરી રહી છે.જો કે પહેલા મળેલા આ પ્રકારના પત્રોની સાથે મેળવણી કરી રહી છે.આ પહેલા એપ્રિલ ૨૦૧૯માં આ પ્રકારનો પત્ર રુડકી સ્ટેશનના વડાને મળ્યો હતો.તેમા ૧૩ મેએ સ્ટેશનાએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેના પછી પોલીસે આસપાસના સ્ટેશનની સલામતી વ્યવસ્થા વધારી દીધી હતી.

ઉત્તરાખંડના છ રેલવે સ્ટેશનો ઉડાવવા માટેનો ધમકીભર્ય પત્ર મળ્યો તે અંગે ડીજીપી ્અશોક કુમારે જણાવ્યું હતું કે માનસિક રીતે વિક્ષિપ્ત વ્યક્તિ છેલ્લા ૨૦ વર્ષથી આ રીતે પક્ર મોકલી રહ્યોછે.જો કે પોલીસ આમ છતાં તકેદારી દાખવી રહી છે.

ચીન પરની નિર્ભરતા ઘટાડવા ઓસ્ટ્રેલિયાએ ભારતની 95 પ્રોડક્ટસ પરથી ડ્યુટી હટાવી
ગુજરાત બજેટ 2023-24 : નાણામંત્રીએ ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું
આર્યનને સંડોવતા ડ્રગ કેસમાં એનસીબી આજકાલમાં અંતિમ ચાર્જશીટ રજૂ કરશે
લોકડાઉન ખોલવા સરકાર બનાવી રહી છે માસ્ટર પ્લાન : 17 મે પછી થઈ શકે છે જાહેરાત !
દરોડા પડ્યા તો સાંસદના અંડરવિયરમાંથી નીકળવા લાગી હજારોની નોટ
Share This Article
Facebook Email Print
Previous Article લોકસભા ચૂંટણી પહેલાં બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન : TMC સાંસદનો દાવો
Next Article દેશમાં કોરોનાના નવા ૩૨૦૭ કેસ ઃ વધુ ૨૯નાં મોત, કુલ મૃત્યુઆંક ૫,૨૪,૦૯૩
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up