By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવામાન પલટાયું : દેશમાં અનેક સ્થળો પર વરસાદ, જમ્મુમાં બેનાં મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવામાન પલટાયું : દેશમાં અનેક સ્થળો પર વરસાદ, જમ્મુમાં બેનાં મોત
General

હવામાન પલટાયું : દેશમાં અનેક સ્થળો પર વરસાદ, જમ્મુમાં બેનાં મોત

HM News
Last updated: 05/05/2022 7:53 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૪ : દેશભરના મોટાભાગના રાજ્યો ગરમીથી શેકાતા હતા ત્યારે બુધવારે અનેક સ્થળો પર વરસાદ ખાબકતાં તાપમાનનો પારો નીચે ઉતર્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી.જોકે, જમ્મુમાં વરસાદ સંબંધિત ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા.દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદ સાથે કરાં પડયા હતા.જોકે, રાજસ્થાનમાં કાળઝાળ ગરમી યથાવત્ રહી છે.જમ્મુમાં બુધવારે ભારે વરસાદ પડવાના કારણે વરસાદ સંબંધિત ઘટનામાં બે છોકરીઓનાં મોત થયા હતા જ્યારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતાં હાઈવે બંધ થઈ ગયો હતો.હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારથી જ જમ્મુના આકાશમાં કાળા વાદળો ઘેરાંતા તાપમાન ૩ ડિગ્રી સે.થી વધુ નીચે ઉતર્યું હતું.ઉધમપુર જિલ્લાના મનવાલ વિસ્તારમાં વીજળી પડતાં ૧૩ વર્ષની એક છોકરીને ગંભીર ઈજા થઈ હતી.તેનું મોડી રાતે હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અન્ય એક ઘટનામાં ભારે પવન ફૂંકાતા ડોડા જિલ્લાના ચરલ વિસ્તારમાં જંગલમાં લાકડા વિણવા ગયેલી ૧૮ વર્ષની યુવતી પર ઝાડ પડતાં તેનું મોત થયું હતું.અધિકારીઓએ ઉમેર્યું કે, જમ્મુના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા તાપમાનમાં ૧૧ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો.

બીજીબાજુ દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં બુધવાર બપોર પછી થોડા-થોડા સમયે વરસાદ વરસ્યો હતો.ગાઝિયાબાદમાં વરસાદની સાથે વાદળો ઘેરાતા બપોરના સમયે જ અંધારું છવાઈ ગયું હતું. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય થતાં દિલ્હી-એનસીઆરમાં બુધવારે અનેક વિસ્તારોમાં વરસાદની સાથે કરાં પણ પડયા હતા.જોકે, વરસાદને પગલે તાપમાન નીચું આવતાં લોકોને ગરમીથી રાહત મળી હતી.તેલંગાણામાં પણ હૈદરાબાદ શહેર અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.હવામાન વિભાગે જણાવ્યું હતું કે, બુધવાર સવારથી જ અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.જોકે, વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના લણણી માટે તૈયાર ડાંગરના પાકને નુકસાન થયું હતું.બીજીબાજુ રાજસ્થાનમાં ગરમી યથાવત્ રહી હતી અને ૪૩.૭ ડિગ્રી સે. સાથે ધોલપુર રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.હવામાન વિભાગે કહ્યું કે, કરૌલી, બાંસવારા, અલવર, ઝાલોર સહિતના અનેક શહેરોમાં તાપમાન ૪૧ ડિગ્રીથી ૪૨.૬ ડિગ્રી સે. વચ્ચે રહ્યું હતું.જોકે, પદમપુર, સુરતગઢ, શ્રીગંગાનગર સહિતના કેટલાક શહેરોમાં હળવો વરસાદ નોંધાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article RBIએ વ્યાજદર વધારતા લોનના હપ્તા મોંઘા થશે
Next Article મોદીના નવા પ્લેનમાં સ્વિમિંગ પૂલ, જેમાં નહાતા વિદેશ જાય છે : અધિર રંજન ચૌધરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up