By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે પછી ભૂસ્ખલનને લીધે કાંદિવલીમાં હાઈ વે પર ટ્રાફિક જૅમ નહીં થાય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે પછી ભૂસ્ખલનને લીધે કાંદિવલીમાં હાઈ વે પર ટ્રાફિક જૅમ નહીં થાય
GeneralNational

હવે પછી ભૂસ્ખલનને લીધે કાંદિવલીમાં હાઈ વે પર ટ્રાફિક જૅમ નહીં થાય

HM News
Last updated: 05/01/2021 6:20 AM
HM News
5 years ago
Share
SHARE

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ વે પર ભૂસ્ખલનને કારણે રસ્તો રોકાયાની ઘટનાના પાંચ મહિના પછી એમએમઆરડીએએ એની સફાઈ કરવાના તેમ જ એના નિવારણની યોજના તૈયાર કરી છે.રાતભર પડેલા વરસાદને કારણે ગયા વર્ષે ચોથી ઑગસ્ટે રસ્તો કાદવ અને ભૂસ્ખલનથી પડેલા પથ્થરોથી ઢંકાઈ ગયો હતો. રસ્તાનો આંશિક હિસ્સો હજી બંધ રહ્યો હોવાથી પીક અવર્સ દરમ્યાન ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાય છે.

એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનની વધુ ઘટનાઓ બનતી રોકવા માટે એમએમઆરડીએએ કાંદિવલીમાં બંદોગરી હિલ્સ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા બિલ્ડિંગ નજીક સ્ટેબિલાઇઝેશન અને મિટિગેશન કાર્ય માટે ટેન્ડર મંગાવ્યાં છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કૉન્ટ્રૅક્ટ જેને પણ મળશે તેણે રસ્તા પરના પથ્થરો હટાવવા તેમ જ ફરીથી રસ્તા પર પથ્થરો ન પડે એ માટે અસરકારક પગલાં લેવાનાં રહેશે.

ભૂસ્ખલનની ઘટના બાદ આઇઆઇટી-બૉમ્બેએ ઘટના‍સ્થળની મુલાકાત લઈ ટેક્નિકલ રિપોર્ટ આપી કેટલીક ભલામણો કરી હતી.એના દ્વારા કરવામાં આવેલાં સૂચનોના આધારે રસ્તા પરના છૂટા પથ્થરો દૂર કરવાનું તેમ જ માટી ખસેડવાનું કાર્ય હાથ ધરાયું હતું.

આઇઆઇટી બૉમ્બે દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટ અનુસાર છૂટા પથ્થરોને હટાવાયા બાદ સિમેન્ટ કૉન્ક્રીટની મજબૂત દીવાલ તૈયાર કરવાની રહેશે તથા ફરીથી ભૂસ્ખલન થતું રોકવા માટે એના પર સ્ટીલની જાળી બેસાડવામાં આવશે.આ રોડ દહિસરને પશ્ચિમી પરાંમાં બાંદરા સાથે જોડતો મુખ્ય રસ્તો છે અને મીરા રોડ,થાણે,ઘોડબંદર રોડ,અમદાવાદ વગેરેથી આવતા મોટરચાલકો બાંદરા અને દક્ષિણ મુંબઈ પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનના આઠમાંથી પાંચ કેસ મુંબઈના
Next Article અરબાઝ અને સોહેલ ખાન સામે FIR
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up