By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે બસપાના આ દબંગ ધારાસભ્ય CBIના ઘેરામાં, તાબડતોડ કરી રેડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે બસપાના આ દબંગ ધારાસભ્ય CBIના ઘેરામાં, તાબડતોડ કરી રેડ
GeneralNational

હવે બસપાના આ દબંગ ધારાસભ્ય CBIના ઘેરામાં, તાબડતોડ કરી રેડ

HM News
Last updated: 20/10/2020 7:38 AM
HM News
5 years ago
Share
SHARE

વધુ એક બસપા ધારાસભ્ય પર સીબીઆઇએ શકંજો કસ્યો છે.ગોરખપુરના ચિલ્લૂપારના બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય વિનય શંકર તિવારીની કંપની ગંગોત્રી કંસ્ટ્રક્શનને લઇને સીબીઆઇએ રેડ કરી છે.સીબીઆઇએ 754 કરોડના કથિત બેન્ક કૌભાંડ મામલે વિનય શંકર તિવારી અને તેમની પત્ની રીતા તિવારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

કેટલીક જગ્યાએ CBIની રેડ

ગોરખપુરના બાહુમલી નેતા હરિશંકર તિવારીના પુત્ર અને બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય વિનય શંકર તિવારીના લખનઉં,ગોરખપુર અને નોઇડામાં સીબીઆઇએ રેડ કરી છે.લખનઉંમાં તેમના પાર્ક રોડ અને ગોમતીનગરના ઘર સાથે ગોરખપુરના ગોલઘર અને નોઇડામાં એક સાથે રેડ કરવામાં આવી છે.રેડ બાદ સીબીઆઇએ વિનય શંકર તિવારી અને તેમના પત્ની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

વિનય શંકર તિવારીની કંપની ગંગોત્રી કંસ્ટ્રક્શન સાથે તેમની ફર્મ ગંગોત્રી ઇન્ટરપ્રાઇજેજ,રોયલ એમ્પાયર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ફર્મના બીજા ડિરેક્ટર અજિત પાંડેયના ઠેકાણા પર પણ સીબીઆઇની ટીમે રેડ કરી છે.આખા રાજ્યમાં ગંગોત્રી એન્ટરપ્રાઇજેજના નામથી કેટલીક ફર્મ છે,જે અલગ અલગ રીતે ઠેકેદારીનું કામ કરે છે.

વિનય શંકર તિવારી પર કથિત રીતે 754 કરોડ રૂપિયાના બેન્ક લોન કૌભાંડનો આરોપ છે.બેન્ક નકલી કાગળ લગાવીને લોન લેવાનો કેસ પણ બનાવ્યો છે. આ સિવાય લોન ના ચુકવવાનો કેસ પણ અલગથી બનાવ્યો છે.વિનયની કંપની ગંગોત્રી એન્ટરપ્રાઇજેજ રસ્તાના નિર્માણ સાથે કંસ્ટ્રક્શનનું કામ કરે છે.કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી લોન લીધા બાદ ગંગોત્રી એન્ટરપ્રાઇઝે લોનની રકમને સમયસર પરત કરી નહતી.જેની પર બેન્કે ફરિયાદ કરી છે.બેન્કનો આરોપ છે કે નકલી દસ્તાવેજ દ્વારા લોન લેવામાં આવી હતી અને બેન્ક લોનને પચાવી પાડી રકમને બીજી જગ્યાએ રોકાણ પણ કર્યુ હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નોટબંધીનું ભૂત ફરી ધૂણવા લાગ્યું : RTGS દ્વારા મોટાં કૌભાંડ બહાર આવવાની આવકવેરાને પુરી પુરી ખાત્રી: ઢગલાબંધ નોટીસો ઈસ્યુ થવાની તૈયારી
Next Article પોપ્યુલર બિલ્ડર પછી હવે બિલ્ડર, ફાર્મા કંપની, શરાફો પર ITની બાજ નજર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up