By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે માજી સૈનિકો આંદોલનના માર્ગે, પોલીસે ગાંધીનગર જતા અટકાવ્યા : જુઓ વિડીયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > હવે માજી સૈનિકો આંદોલનના માર્ગે, પોલીસે ગાંધીનગર જતા અટકાવ્યા : જુઓ વિડીયો
GandhinagarGeneral

હવે માજી સૈનિકો આંદોલનના માર્ગે, પોલીસે ગાંધીનગર જતા અટકાવ્યા : જુઓ વિડીયો

HM News
Last updated: 13/09/2022 10:02 AM
HM News
3 years ago
Share
SHARE

– હાલમાં પોલીસ દ્વારા કોઈની પણ અટકાયત કરવામાં નથી આવી

ગાંધીનગર તા. 13 સપ્ટેમ્બર 2022, સોમવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરુ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે વિવિધ શાખાના કર્મચારીઓ પણ પોતાની માંગોને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે.ત્યારે રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ચાલેલા માજી સૈનિકોએ આજે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી.પોલીસે શહેરમાં પ્રવેશવાનાં માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ વિધાનસભાને પોલીસ છાવણીમાં ફેર દીધું છે.આજે ચીલોડા આર્મી કેમ્પ ખાતે માજી સૈનિકોની ફોજ ઉતરી આવી હતી અને રેલી કાઢી ગાંધીનગર તરફ કૂચ કરે એ પહેલાં જ પોલીસે તેઓને આગળ વધતા અટકાવ્યા હતા.આ આંદોલનમાં શહીદ જવાનના પરિવારો પણ જોડાયા હતા.છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકોએ પડતર માંગણીઓને લઈને અનેક વખત રજૂઆતો કરી હતી.ગાંધીનગર ચીલોડા ખાતે હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો એકઠા થયા છે.અગાઉ રાજ્ય સરકારે માજી સૈનિકોની 5 માંગણીઓ સ્વીકારી હતી.જોકે, હજુ પણ બાકીની પડતર માંગણીઓ બાબતે કોઈ હકારાત્મક નિરાકરણ નહીં આવતાં ફરીવાર માજી સૈનિકોએ સરકાર સામે જંગ છેડી છે.વાતાવરણ વધુ તંગ ન બને તે માટે ઘટનાસ્થળ પર પોલીસ તૈનાત છે. માજી સૈનિક તેમજ તેમના પરિવારો દ્વારા ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.પડતર તમામ માંગનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે અને અને તેનો GR કરવા માજી સૈનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે.જોકે, હાલમાં પોલીસ દ્વારા કોઈની પણ અટકાયત કરવામાં નથી આવી.ગાંધીનગરમાં ચાર માણસો ભેગા થવા પર પ્રતિબંધ હોવાથી માજી સૈનિકોને આગળ જતાં અટકાવવામાં આવ્યા છે.

માજી સૈનિકોની પડતર માંગણીઓ

– શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય

– માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે

– ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત

– ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

– માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો

– શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી

– વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ

– ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર

– રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ

– કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ

– દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ

– સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ

– ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી

રાજ્ય સરકારે આ માંગણીઓ સ્વીકારી હતી

– શહીદ જવાનાના બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય

– અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ.5 લાખની સહાય

– શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય

– શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ.5 હજારની સહાય

– અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈના વરલીમાં 16 હજાર ચોરસ ફીટના 2 વૈભવી ફ્લેટો રૃા. 151 કરોડમાં વેંચાયા
Next Article ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભૂકંપ, ડાંગ ભાજપના 13 નેતાઓએ આપ્યું રાજીનામું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up