By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે 18થી 59 વર્ષના લોકોને 15મીથી ફ્રી બૂસ્ટર ડોઝ મળશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે 18થી 59 વર્ષના લોકોને 15મીથી ફ્રી બૂસ્ટર ડોઝ મળશે
GeneralNational

હવે 18થી 59 વર્ષના લોકોને 15મીથી ફ્રી બૂસ્ટર ડોઝ મળશે

HM News
Last updated: 14/07/2022 5:50 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે કેબિનેટે ૧૮-૫૯ વર્ષના લોકોને ફ્રી પ્રિકોશન ડોઝની મંજૂરી આપી છે.સરકારે બુધવારે જણાવ્યું હતું કે,૭૫ દિવસની આ ઝુંબેશ ૧૫ જુલાઇથી શરૂ થવાની શક્યતા છે અને લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્રો પરથી પ્રિકોશન ડોઝ મેળવી શકશે.

સરકારે જણાવ્યું હતું કે,નિર્ણયનો હેતુ કોરોનાના પ્રિકોશન ડોઝની સંખ્યા વધારવાનો છે.સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠને સરકાર‘આઝાદીના અમૃત મહોત્સવ’તરીકે ઉજવી રહી છે અને આ વેક્સિનેશન ઝુંબેશ પણ તેનો જ ભાગ હશે.સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે,“કેન્દ્રીય કેબિનેટે ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠના ભાગરૂપે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.”આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટિ્વટમાં જણાવ્યું હતું કે,“આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકોને ૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી સરકારી રસીકરણ કેન્દ્રોમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.તે પુખ્ત વયના તમામ લોકોને વાઇરસ સામે રક્ષણ આપશે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,“૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને ફ્રી પ્રિકોશન ડોઝ આપવાના સરકારના નિર્ણયથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે અને દેશને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ મળશે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે,“વેક્સિનેશન કોવિડ-૧૯ સામે લડવા માટેનું અસરકારક હથિયાર છે.”માંડવિયાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે,“લોકોએ ખાનગી ક્લિનિકમાં પ્રિકોશન ડોઝ લેવા માટે નાણાં ચૂકવવા પડે છે.”તેમણે કહ્યું હતું કે,“દરેક વ્યક્તિ માટે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે અને કોઇએ તેના માટે ખર્ચ નહીં કરવો પડે.”માંડવિયાએ સરકારને સમગ્ર કવાયતમાં કેટલો ખર્ચ થશે તેની માહિતી આપી ન હતી. તેમણે આ નિર્ણય માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે,“નિર્ણયને પગલે કોવિડ-૧૯ સામે ભારતની લડત વધુ મજબૂત બનશે અને સુરક્ષાનું વધુ એક સ્તર ઉમેરાશે.હું તમામ લોકોને વહેલી તકે પ્રિકોશન ડોઝ લેવા વિનંતી કરું છું.” ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં ૧૮-૫૯ વર્ષના ૭૭.૧૦ કરોડ લોકોની ટાર્ગેટ વસ્તીમાંથી એક ટકા કરતાં પણ ઓછા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે.જોકે,૬૦ વર્ષ અને વધુ વયના ૧૬.૮૦ કરોડ લોકો તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સમાંથી ૨૫.૮૪ ટકાને બૂસ્ટર ડોઝ અપાઈ ચૂક્યો છે.અધિકારીએ જણાવ્યું હતું કે,“ભારતની મોટા ભાગની વસ્તીને ૯ મહિના પહેલાં બીજો ડોઝ મળી ચૂક્યો છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સ(ICMR)અને અન્ય આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાઓના જણાવ્યા અનુસાર બીજા ડોઝ પછી છ મહિનામાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટવા માંડે છે.આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.”
ઉલ્લેખનીય છે કે,આરોગ્ય મંત્રાલયે ગયા સપ્તાહે કોવિડ-૧૯ વેક્સિનના બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો ગાળો ૯ મહિનાથી ઘટાડી છ મહિના કર્યો હતો.વેક્સિનેશનની ઝડપ વધારવા અને લોકોને બૂસ્ટર ડોઝ માટે પ્રોત્સાહિત કરવા સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલી જૂનથી‘હર ઘર દસ્તક કેમ્પેન ૨.૦’ની શરૂઆત કરી છે.બે મહિનાની આ ઝુંબેશ અત્યારે ચાલુ છે.

સરકારી ડેટા અનુસાર દેશની કુલ વસ્તીના ૯૬ ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૮૭ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.ભારતે ચાલુ વર્ષે ૧૦ એપ્રિલથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી હતી.અત્યારે ૬૦ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકો તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે પ્રિકોશન ડોઝ અપાય છે.

દેશમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવી હતી.પ્રારંભિક તબક્કે હેલ્થકેર વર્કર્સને અને બીજી ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન કર્મચારીઓને વેક્સિન અપાઈ હતી.૧૫-૧૮ વર્ષના લોકોને ચાલુ વર્ષે ૩ જાન્યુઆરીથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ હતી.જ્યારે ૧૨-૧૪ વર્ષના બાળકોના વેક્સિનેશનનો પ્રારંભ ૧૬ માર્ચથી કરાયો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનની મોબાઈલ કંપની ઓપ્પોને ડ્યુટી ચોરી બદલ રૂ.4,389 કરોડની નોટિસ
Next Article રાજપક્ષે દેશ છોડી માલદિવ્સ ભાગ્યા શ્રીલંકામાં ઈમરજન્સીઃ કરફ્યુ લદાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up